Gujarati New Year

Created By: Dharmendra Thakur
ગુજરાતીઓનો સૌથી મોટો તહેવાર એટલે નવું વર્ષ. ગુજરાતી નવું વર્ષ કારત સુદ એકમથી શરૂ થાય છે. આ વર્ષે વિક્રમ સંવત 2082ની શરૂઆત 22 ઓક્ટોબર 2025ના રોજથી થશે. લોકો ઉત્સાહભેર ગુજરાતી બેસતું વર્ષ મનાવશે. સગા-વહાલાઓને મળશે. ફરવા જશે. સરસ વાનગીઓ આરોગશે અને અવનવા કપડાઓ પહેરશે.

















