Gujarat University of Transplantation Sciences (ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસ)

Created By: Mukesh Joshi
૨૦૧૫ માં સ્ટેટ યુનિવર્સિટી એક્ટ હેઠળ સ્થાપિત, ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસ (GUTS) સમગ્ર વિશ્વમાં ટ્રાન્સપ્લાન્ટેશન અને સંલગ્ન વિજ્ઞાન માટેની પ્રથમ યુનિવર્સિટી છે. આવી યુનિવર્સિટી સ્થાપવાનો વિચાર ૧૯૯૮ માં આવ્યો હતો અને તેની સ્થાપનાનું બીજ શ્રીમતી ગુલાબબેન રસિકલાલ દોશી અને શ્રીમતી કમલાબેન મફતલાલ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર - ડૉ. એચ.એલ. ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસ (IKDRC-ITS), અમદાવાદ, ગુજરાતના સ્થાપક ડિરેક્ટર પ્રો. એચ.એલ. ત્રિવેદ







