Giri Bapu

Created By: Kishan Prajapati
ગિરી બાપુ જાણિતા શિવ કથાકાર છે. તેઓ આજ સુધી 700થી વધુ શિવ મહાપુરાણ કથા કરી છે. તેમણે ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત USA, કેનેડા, યુકે અને અન્ય ઘણા દેશોમાં શિવ મહાપુરાણ કથા કરી છે. તેમની શિવ મહાપુરાણ કથમાં ભગવાન શિવના વિવિધ પ







