Gariyadhar Municipality(ગારીયાધાર નગરપાલિકા)

Created By: Dimpal Ghoyal
ગારીયાધાર નગરપાલિકામાં કુલ 7 (સાત) વોર્ડ આવેલા છે. આ નગરપાલિકામાં દરેક વોર્ડમાં 4 સભ્યો મુજબ કુલ 28 સભ્યોની બેઠકો હોય છે. ગારીયાધાર નગરપાલિકા ભાવનગર જિલ્લા હેઠળ આવે છે અને તે 'ક' વર્ગની નગરપાલિકા તરીકે વર્ગીકૃત થયેલ છે.







