Garbada Samachar (ગરબાડા સમાચાર)

Created By: Mukesh Joshi
ગરબાડા, ગુજરાતના દાહોદ જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલું મહત્વપૂર્ણ તાલુકો છે. આ તાલુકો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદને અડીને આવેલો હોવાથી ભૌગોલિક રીતે વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. ગરબાડા તાલુકો કુલ ~100 ગામોને આવરી લે છે, જેમાંથી ઘણાં પહાડીઓ વચ્ચે અને જંગલ વિસ્તારમાં આવેલા છે. અહીંના ઘણા ગામો હજુ પણ આદિવાસી સંસ્કૃતિ, પરંપરાગત જીવનશૈલી અને મૌલિક ભાષા-વાણી જીવંત રાખી રહી છે. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં થાય છે. તેથી ગરબાડાને “ઉગતા સૂર્યની ભૂમિ” તરીકે ઓળખવામાં આવે છે, જે







