ફાલ્ગુની નાયર (Falguni Nayar)

Created By: Nilesh Zinzuwadia
ફાલ્ગુની સંજય નાયર એક ભારતીય અબજપતિ ઉદ્યોગ સાહસિક છે. તેઓ બ્યુટી અને લાઈફસ્ટાઈલ રટેલ કંપની નાયકાના સંસ્થાપક અને CEO છે. ફાલ્ગુની નાયરનો જન્મ મહારાષ્ટ્રમાં ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના પિતા એક વ્યવસાયીક હતા અને બિયરિંગની નાની એવી કંપની ચલાવતા હતા. ફાલ્ગુની નાયર સિડેનહેમ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી બીકોમમાં સ્નાતક છે. વર્ષ 1985ની IIM અમદાવાદમાંથી અભ્યાસ કર્યો હતો.







