ફાલ્ગુની નાયર (Falguni Nair)

Created By: Nilesh Zinzuwadia
ફાલ્ગુની સંજય નાયર એક ભારતીય ઉદ્યોગપતિ છે. તેમનો જન્મ 19મી ફેબ્રુઆરી 1963ના રોજ થયો હતો. જે બ્યુટી અને લાઈફસ્ટાઈલ રિટેલ કંપનીના નાયકાની સંસ્થાપક અને CEO છે, જેને ઔપચારિક રીતે એફએસએન ઈ-કોમર્સ વેન્ચર્સના સ્વરૂપમાં ઓળખવામાં આવે છે. નાયરનો જન્મ અને પાલન-પોષણ મુંબઈ, મહારાષ્ટ્રમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો.







