Dahegam Municipality (દહેગામ નગરપાલિકા)

Created By: Jignesh Trivedi
ગાંધીનગર જિલ્લાની દહેગામ નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. દહેગામ નગરપાલિકામાં કુલ 7 વોર્ડ આવેલા છે. ગુજરાત નગરપાલિકાના નિયમો અનુસાર દરેક વોર્ડમાં 4 સભ્યો ચૂંટાય છે, જે મુજબ કુલ 28 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા યોજાય છે. કુલ બેઠકોના 50% એટલે કે 14 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. નિયમ મુજબ દરેક વોર્ડમાં 2 મહિલા ઉમેદવારો હોય છે. દહેગામની વસ્તીના આધારે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના ઉમેદવારો માટે બેઠકો અનામત હોય છે. ઝવેરી પંચના રિપોર્ટના અમલીકરણ બાદ નવા રોટેશન મુજબ પછાત







