Botad Municipality (બોટાદ નગરપાલિકા)

Created By: Mukesh Joshi
બોટાદ નગરપાલિકામાં કુલ 11 (અગિયાર) વોર્ડ છે. આ વોર્ડ સિસ્ટમ મુજબ બોટાદ નગરપાલિકા વિસ્તારમાં વહીવટી અને ચૂંટણીલક્ષી કામગીરીનું આયોજન કરવામાં આવે છે. દરેક વોર્ડમાં ગઢડા રોડ, પાળીયાદ રોડ જેવા વિવિધ વિસ્તારોનો સમાવેશ થાય છે.







