8th Pay Commission (8મું પગાર પંચ)

Created By: Kajal Chauhan
8th Pay Commission (આઠમું પગાર પંચ) 2026: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોના પગાર, ભથ્થાં (DA, HRA) અને પેન્શનમાં સુધારો કરવા માટે આઠમા પગાર પંચની ભલામણોની રાહ જોવામાં આવી રહી છે. આ પેજ પર તમને 8th Pay Commission સંબંધિત તાજા સમાચાર, ફિટમેન્ટ ફેક્ટર, સંભવિત પગાર વધારો, સરકારી જાહેરાતો, નિષ્ણાતોના વિશ્લેષણ, વીડિયો અને ફોટા સહિત તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ એક જ જગ્યાએ મળશે.

















