Surat To Jamnagar Trains Time Table: દિવાળીના તહેવાર દરમિયાન સુરતમાં નોકરી-ધંધા અર્થે ગયેલા નાગરિકો દિવાળીનો તહેવાર પરિવારજનો સાથે મનાવવા માટે પોતાના વતન જવાની તૈયારીમાં હશે. જો તમે જામનગરના છો અને સુરતથી તમારા વતન દિવાળી વેકેશનમાં આવવાનું વિચારી રહ્યાં છો અથવા તો પ્રવાસ અર્થે જામનગર આવવું છે તો અહીં કેટલીક ટ્રેનો અંગેની વિગતો આપવામાં આવી છે. જેમાં ટ્રેનનું ભાડું, ટ્રેનનો ઉપડવાનો સમય, ટ્રેન કયા દિવસે આવે છે સહિતની વિગતો છે જે તમને ઉપયોગી નીવડી શકે છે.
સુરતથી જામનગર જવા માટે ટ્રેનની વિગતો
સુરતથી જામનગર માટે આટલી ટ્રેન દોડે છે
ટ્રેનનું નામ | ટ્રેન દૈનિક છે કે અઠવાડિક | ||||
બિલાસપુર-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ (22940) | દર મંગળવાર | ||||
તિરુનેલવેલી-જામનગર એક્સપ્રેસ (19577) | દર મંગળવાર, બુધવાર | ||||
સૌરાષ્ટ્ર મેઇલ(22945) | દૈનિક | ||||
વિવેક એક્સપ્રેસ (19567) | દર મંગળવાર | ||||
જામ હમસફર (22923) | દર મંગળવાર, શુક્રવાર, રવિવાર | ||||
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (19015) | દૈનિક | ||||
સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ (20967) | દર ગુરુવાર | ||||
શાલિમાર-ઓખા સુપરફાસ્ટ (22906) | દર ગુરુવાર | ||||
એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ (16338) | દર શુક્રવાર, રવિવાર | ||||
મદુરાઇ-ઓખા સ્પેશિયલ (09519) | દર શનિવાર | ||||
શાલિમાર-પોરબંદર સુપરફાસ્ટ (12906) | દર રવિવાર | ||||
રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ (16733) | દર રવિવાર | ||||
કોચુવેલી-પોરબંદર એક્સપ્રેસ (20909) | દર સોમવાર | ||||
પુરી-ઓખા સુપરફાસ્ટ (20819) | દર સોમવાર |
ટ્રેનનું નામ | સુરતથી ક્યારે ઉપડે | જામનગર ક્યારે પહોંચે | |||
બિલાસપુર-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ (22940) | સવારે 5.52 વાગ્યે | બપોરે 3.24 વાગ્યે | |||
તિરુનેલવેલી-જામનગર એક્સપ્રેસ (19577) | સાજે 6.33 વાગ્યે | સવારે 4.25 વાગ્યે | |||
સૌરાષ્ટ્ર મેઇલ(22945) | રાત્રે 1.07 વાગ્યે | સવારે 11.06 વાગ્યે | |||
વિવેક એક્સપ્રેસ (19567) | બપોરે 2.07 વાગ્યે | રાત્રે 12.11 વાગ્યે | |||
જામ હમસફર (22923) | સવારે 4.05 વાગ્યે | બપોરે 2.20 વાગ્યે | |||
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (19015) | બપોરે 3 વાગ્યે | રાત્રે 2.23 વાગ્યે | |||
સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ (20967) | સવારે 9.40 વાગ્યે | સાંજે 7.04 વાગ્યે | |||
શાલિમાર-ઓખા સુપરફાસ્ટ (22906) | રાત્રે 2.22 વાગ્યે | બપોરે 12.09 વાગ્યે | |||
એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ (16338) | રાત્રે 2.50 વાગ્યે | બપોરે 12.54 વાગ્યે | |||
મદુરાઇ-ઓખા સ્પેશિયલ (09519) | સાંજે 7.25 વાગ્યે | સવારે 6.59 વાગ્યે | |||
શાલિમાર-પોરબંદર સુપરફાસ્ટ (12906) | રાત્રે 2.22 વાગ્યે | બપોરે 12.09 વાગ્યે | |||
રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ (16733) | રાત્રે 8.40 વાગ્યે | સવારે 7.05 વાગ્યે | |||
કોચુવેલી-પોરબંદર એક્સપ્રેસ (20909) | સાંજે 6.33 વાગ્યે | સવારે 4.15 વાગ્યે | |||
પુરી-ઓખા સુપરફાસ્ટ (20819) | રાત્રે 8 વાગ્યે | સવારે 6.48 વાગ્યે |
ટ્રેનનું નામ | સ્લીપર | એસી 3 ટાયર | એસી 2 ટાયર | એસી ફર્સ્ટ ક્લાસ | એસી ઇકોનોમી |
બિલાસપુર-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ (22940) | રૂ. 360 | - | રૂ. 1325 | રૂ. 2205 | રૂ. 870 |
તિરુનેલવેલી-જામનગર એક્સપ્રેસ (19577) | રૂ.330 | - | રૂ.1280 | - | રૂ.820 |
સૌરાષ્ટ્ર મેઇલ(22945) | રૂ. 360 | રૂ.945 | રૂ. 1325 | રૂ. 2205 | રૂ. 870 |
વિવેક એક્સપ્રેસ (19567) | રૂ.330 | - | રૂ.1280 | - | રૂ.820 |
જામ હમસફર (22923) | રૂ.405 | રૂ.1070 | - | - | - |
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (19015) | રૂ.330 | રૂ.895 | રૂ.1280 | રૂ. 2130 | - |
સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ (20967) | રૂ. 360 | રૂ.945 | રૂ. 1325 | રૂ. 2205 | - |
શાલિમાર-ઓખા સુપરફાસ્ટ (22906) | રૂ. 360 | રૂ.945 | રૂ. 1325 | રૂ. 2205 | - |
એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ (16338) | રૂ.330 | રૂ.895 | રૂ.1280 | - | - |
મદુરાઇ-ઓખા સ્પેશિયલ (09519) | રૂ.425 | રૂ.1160 | રુ.1645 | - | - |
શાલિમાર-પોરબંદર સુપરફાસ્ટ (12906) | રૂ. 360 | રૂ.945 | રૂ. 1325 | રૂ. 2205 | - |
રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ (16733) | રૂ.330 | રૂ.895 | રૂ.1280 | - | - |
કોચુવેલી-પોરબંદર એક્સપ્રેસ (20909) | રૂ. 360 | રૂ.945 | રૂ. 1325 | - | - |
પુરી-ઓખા સુપરફાસ્ટ (20819) | રૂ. 360 | રૂ.945 | રૂ. 1325 | - | - |