Surat To Junagadh Trains Time Table: નવલા નોરતાનો પર્વ અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે જો તમે દિવાળી વેકેશન દરમિયાન તમારા વતન તરફ જવા માગતા હોવ અને ટ્રેનની મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે અહીં કેટલીક મહત્વની વિગતો આપવામાં આવી રહી છે. જે તમને ટ્રેન ટિકિટ બુક કરાવવામાં અને ટ્રેનના સમય અને ટિકિટ અવેઇલેબલ છે કે નહીં તે જાણી શકાશે. આજે અમે અહીં સુરતથી જૂનાગઢ જવા માગતા વાચકો માટે વિગતો આપી છે. તો આવો જાણીએ કઇ-કઇ ટ્રેનના ઓપ્શન છે.
સુરતથી જૂનાગઢ જવા માટે ટ્રેન સહિતની વિગતો
સુરતથી જૂનાગઢ માટે આટલી ટ્રેનના છે ઓપ્શન
ટ્રેનનું નામ | ટ્રેન ક્યારે ઉપડે છે | ||||
સૌરાષ્ટ્ર જનતા | દૈનિક | ||||
પૂણે-વેરાવળ એક્સપ્રેસ | દર શુક્રવારે | ||||
બાંદ્રા-વેરાવળ એક્સપ્રેસ | દર શનિવારે | ||||
વેરાવળ એક્સપ્રેસ | દર બુધવારે |
ટ્રેનનું નામ | સુરતથી ક્યારે ઉપડે | જૂનાગઢ ક્યારે પહોંચે | |||
સૌરાષ્ટ્ર જનતા | સાંજે 5.45 વાગ્યે | સવારે 4.38 વાગ્યે | |||
પૂણે-વેરાવળ એક્સપ્રેસ | રાત્રે 3.28 વાગ્યે | બપોરે 2.03 વાગ્યે | |||
બાંદ્રા-વેરાવળ એક્સપ્રેસ | રાત્રે 11.22 વાગ્યે | સવારે 10.43 વાગ્યે | |||
વેરાવળ એક્સપ્રેસ | રાત્રે 2.50 વાગ્યે | બપોરે 1.18 વાગ્યે |
ટ્રેનનું નામ | સ્લીપર | એસી 3 ટાયર | એસી 2 ટાયર | એસી ફર્સ્ટ ક્લાસ | એસી ઇકોનોમી |
સૌરાષ્ટ્ર જનતા | રૂ. 335 | રૂ. 910 | રૂ. 1290 | રૂ. 2150 | - |
પૂણે-વેરાવળ એક્સપ્રેસ | રૂ. 335 | રૂ. 910 | રૂ. 1290 | - | - |
બાંદ્રા-વેરાવળ એક્સપ્રેસ | રૂ. 345 | રૂ. 940 | રૂ. 1335 | રૂ. 2230 | - |
વેરાવળ એક્સપ્રેસ | રૂ. 335 | રૂ. 910 | રૂ. 1290 | - | રૂ. 835 |