Surat To Bhavnagar Trains Time Table: દિવાળીના તહેવાર દરમિયાન અન્ય શહેરમાં કામ-ધંધા અર્થે ગયેલા નાગરિકો પોતાના વતન આવતા હોય છે. સુરત શહેરમાં ભાવનગર જિલ્લામાંથી અનેક નાગરિકો કામ-ધંધા અર્થે ગયા છે. ત્યારે આ વખતે દિવાળીના વેકેશન દરમિયાન જો તમે સુરતથી ભાવનગર આવવાનું વિચારી રહ્યા છો તો અત્યારથી જ ટ્રેનનુ બુકિંગ કરાવી લેજો નહીંતર અણીના સમયે ટિકિટ મળવી મુશ્કેલ થઇ જશે. આજે સુરતથી ભાવનગર વચ્ચે દોડતી કેટલીક ટ્રેનોની વિગતો આપી રહ્યાં છીએ. જેમાં ટ્રેનનો સમય, ટ્રેનનુ ભાડું અને કઇ-કઇ ટ્રેનના ઓપ્શન છે તે જણાવવામાં આવ્યું છે.
સુરતથી ભાવનગર જવા માટે ટ્રેનની વિગતો
સુરતથી ભાવનગર માટે આટલી ટ્રેન દોડે છે
ટ્રેનનું નામ | ટ્રેન ક્યારે ઉપડે છે | ||||
બાંદ્રા-ભાવનગર એક્સપ્રેસ(12971) | દૈનિક | ||||
કાકીનાડા-ભાવનગર સુપરફાસ્ટ(12755) | દર શુક્રવારે | ||||
બાંદ્રા ભાવનગર સ્પેશિયલ(09207) | દર શુક્રવારે | ||||
કોચુવેલી-ભાવનગર એક્સપ્રેસ(19259) | દર શનિવારે | ||||
બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ (22963) | દર બુધવારે |
ટ્રેનનું નામ | સુરતથી ક્યારે ઉપડે | ભાવનગર ક્યારે પહોંચે | |||
બાંદ્રા-ભાવનગર એક્સપ્રેસ(12971) | રાત્રે 11.07 વાગ્યે | સવારે 8.05 વાગ્યે | |||
કાકીનાડા-ભાવનગર સુપરફાસ્ટ(12755) | સવારે 9.40 વાગ્યે | સાંજે 6.55 વાગ્યે | |||
બાંદ્રા ભાવનગર સ્પેશિયલ(09207) | બપોરે 2.05 વાગ્યે | રાત્રે 11.45 વાગ્યે | |||
કોચુવેલી-ભાવનગર એક્સપ્રેસ(19259) | રાત્રે 2.50 વાગ્યે | બપોરે 12.25 વાગ્યે | |||
બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ (22963) | રાત્રે 8.28 વાગ્યે | સવારે 5.55 વાગ્યે |
ટ્રેનનું નામ | સ્લીપર | એસી 3 ટાયર | એસી 2 ટાયર | એસી ફર્સ્ટ ક્લાસ | એસી ઇકોનોમી |
બાંદ્રા-ભાવનગર એક્સપ્રેસ(12971) | રૂ. 345 | રૂ. 905 | રૂ. 1265 | રૂ. 2100 | - |
કાકીનાડા-ભાવનગર સુપરફાસ્ટ(12755) | રૂ. 345 | રૂ. 905 | રૂ. 1265 | રૂ. 2100 | રૂ. 835 |
બાંદ્રા ભાવનગર સ્પેશિયલ(09207) | ર. 405 | રૂ. 1120 | રૂ. 1565 | - | - |
કોચુવેલી-ભાવનગર એક્સપ્રેસ(19259) | રૂ. 315 | રૂ. 855 | રૂ. 1215 | - | - |
બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ (22963) | રૂ. 345 | રૂ. 905 | રૂ. 1265 | - | - |