Surat To Porbandar Trains Time Table: તમે સુરત રહો છો અને દિવાળી વેકેશન દરમિયાન ટ્રેન મારફત પોરબંદર જવાનું વિચારી રહ્યા છો કે પછી પોતાના વતન પોરબંદરમાં દિવાળીના તહેવારને મનાવવા માટે જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ભારતીય રેલવેની પાંચ ટ્રેન સુરત અને પોરબંદર વચ્ચે દોડી રહી છે. જેનો સમય, કઇ ટ્રેન કયા દિવસે ઉપડે છે, કઇ ટ્રેન દૈનિક દોડે છે. સ્લીપર કોચ સહિતના કોચનું શું છે ભાડું વગેરે વિગતો અહીં આપવામાં આવી છે. જે તમને ટ્રેન બુક કરાવવામાં મદદરૂપ થઇ શકે છે.
સુરતથી પોરબંદર જવા માટે ટ્રેનની વિગતો
સુરતથી પોરબંદર માટે આટલી ટ્રેન દોડે છે
ટ્રેનનું નામ | ટ્રેન દૈનિક છે કે અઠવાડિક | |||
કવિગુરુ એક્સપ્રેસ (12950) | દર મંગળવાર | |||
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (19015) | દૈનિક | |||
સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ (20967) | દર ગુરુવાર | |||
શાલિમાર-પોરબંદર સુપરફાસ્ટ (12906) | દર રવિવાર અને સોમવાર | |||
કોચુવેલી-પોરબંદર એક્સપ્રેસ (20909) | દર સોમવાર |
ટ્રેનનું નામ | સુરતથી ક્યારે ઉપડે | પોરબંદર ક્યારે પહોંચે | ||
કવિગુરુ એક્સપ્રેસ (12950) | રાત્રે 3.52 વાગ્યે | સાંજે 5.40 વાગ્યે | ||
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (19015) | બપોરે 3 વાગ્યે | સવારે 5.30 વાગ્યે | ||
સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ (20967) | સવારે 9.40 વાગ્યે | સાંજે 9.50 વાગ્યે | ||
શાલિમાર-પોરબંદર સુપરફાસ્ટ (12906) | સવારે 2.22 વાગ્યે | બપોરે 3.20 વાગ્યે | ||
કોચુવેલી-પોરબંદર એક્સપ્રેસ (20909) | સાંજે 6.33 વાગ્યે | સવારે 7.25 વાગ્યે |
ટ્રેનનું નામ | સ્લીપર | એસી 3 ટાયર | એસી 2 ટાયર | એસી ફર્સ્ટ ક્લાસ |
કવિગુરુ એક્સપ્રેસ (12950) | રૂ. 405 | રૂ. 1060 | રૂ. 1490 | રૂ. 2490 |
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (19015) | રૂ. 380 | રૂ. 1030 | રૂ. 1470 | રૂ. 2465 |
સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ (20967) | રૂ. 410 | રૂ. 1080 | રૂ. 1520 | રૂ. 2540 |
શાલિમાર-પોરબંદર સુપરફાસ્ટ (12906) | રૂ. 410 | રૂ. 1080 | રૂ. 1520 | રૂ. 2540 |
કોચુવેલી-પોરબંદર એક્સપ્રેસ (20909) | રૂ. 410 | રૂ. 1080 | રૂ. 1520 | - |