ICC ODI World Cup 2023 Schedule Announced: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું શિડ્યુલ ICCએ જાહેર કર્યું છે. 5 ઓક્ટોબર 2023થી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ VS ન્યૂઝીલેન્ડની મેચથી વર્લ્ડ કપનો પ્રારંભ થશે. ભારત પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ 15 ઓક્ટોબરે અમદાવાદ ખાતે રમાશે તે નક્કી થઈ ગયું છે. 19 નવેમ્બરે ફાઈનલ યોજાશે.
યજમાન ભારત 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં પાંચ વખતની આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023 વિજેતા ઓસ્ટ્રેલિયા સામે તેમના અભિયાનની શરૂઆત કરશે.
આ પણ વાંચો
ICC ODI World Cup 2023 Full Schedule:
Thursday, 5 October England Vs New Zealand, Ahmedabad
Friday, 6 October Pakistan Vs Qualifier 1, Hyderabad
Saturday, 7 October Bangladesh Vs Afghanistan, Dharamsala
Saturday, 7 October South Africa Vs Qualifier 2, Delhi
Sunday, 8 October India Vs Australia, Chennai
Monday, 9 October New Zealand A Qualifier 1, Hyderabad
Tuesday, 10 October England Vs Bangladesh, Dharamsala
Wednesday, 11 October India Vs Afghanistan, Delhi
Thursday, 12 October Pakistan Vs Qualifier 2, Hyderabad
Friday, 13 October Australia Vs South Africa, Lucknow
Saturday, 14 October England Vs Afghanistan, Delhi
Saturday, 14 October New Zealand Vs Bangladesh, Chennai
Sunday, 15 October India Vs Pakistan, Ahmedabad
Monday, 16 October Australia Vs Qualifier 2, Lucknow
Tuesday, 17 October South Africa Vs Qualifier 1, Dharamsala
Wednesday, 18 October New Zealand Vs Afghanistan, Chennai
Thursday, 19 October India vs Bangladesh, Pune
Friday, 20 October Australia Vs Pakistan, Bengaluru
Saturday, 21 October England Vs South Africa, Mumbai
Saturday, 21 October Qualifier 1 Vs Qualifier 2, Lucknow
Sunday, 22 October India Vs New Zealand, Dharamsala
Monday, 23 October Pakistan Vs Afghanistan, Chennai
Tuesday, 24 October South Africa Vs Bangladesh, Mumbai
Wednesday, 25 October Australia Vs Qualifier 1, Delhi
Thursday, 26 October England Vs Qualifier 2, Bengaluru
Friday, 27 October Pakistan Vs South Africa, Chennai
Saturday, 28 October Qualifier 1 Vs Bangladesh, Kolkata
Saturday, 28 October Australia Vs New Zealand, Dharamsala
Sunday, 29 October India Vs England, Lucknow
Monday, 30 October Afghanistan Vs Qualifier ,2 Pune
Tuesday, 31 October Pakistan Vs Bangladesh, Kolkata
Wednesday, 1 November New Zealand Vs South Africa, Pune
Thursday, 2 November India Qualifier 2, Mumbai
Friday, 3 November Qualifier 1 Vs Afghanistan, Lucknow
Saturday, 4 November England Vs Australia, Ahmedabad
Saturday, 4 November New Zealand Vs 1 Pakistan, Bengaluru
Sunday, 5 November India Vs South Africa, Kolkata
Monday, 6 November Bangladesh Vs Qualifier 2, Delhi
Tueday, 7 November Australia Vs Afghanistan, Mumbai
Wednesday, 8 November England Qualifier 1, Pune
Thursday, 9 November New Zealand Vs Qualifier 2, Bengaluru
Friday, 10 November South Africa Vs Afghanistan, Ahmedabad
Saturday, 11 November India Vs Qualifier 1, Bengaluru
Sunday, 12 November England Vs Pakistan, Kolkata
Sunday, 12 November Australia Vs Bangladesh, Pune
Semi Final- 1
Wednesday, 15 November Semi Final-1 Mumbai
Semi Final- 2
Thursday, 16 November Semi Final-2 Kolkata
Final
SUNDAY, 19 NOVEMBER AHMEDABAD
ODI વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલ મેચ 15 નવેમ્બર 2023ના રોજ મુંબઈમાં રમાશે. અને બીજી સેમિફાઇનલ મેચ 16 નવેમ્બર 2023ના રોજ કોલકાતામાં રમાશે. ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપમાં રમી રહેલી તમામ 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. જેમાં ગ્રુપ A અને ગ્રુપ B નો સમાવેશ કરવામાં આવશે.
ટુર્નામેન્ટના વેન્યૂ
કુલ 10 સ્ટેડિયમમાં મેચ રમાશે - હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નાઈ, લખનઉ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતા.
હૈદરાબાદ ઉપરાંત ગુવાહાટી અને તિરુવનંતપુરમ 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી વોર્મ-અપ મેચોની યજમાની કરશે.
વર્લ્ડ કપ 2023 રમનારી 10 ટીમો
આ વખતે વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો વચ્ચે 48 મેચો યોજાવાની છે. ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા આ મેગા ઈવેન્ટ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે.
જ્યારે બાકીની બે ટીમો આ મહિને ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલી ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ દ્વારા નક્કી કરવામાં આવશે. ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, નેધરલેન્ડ, આયર્લેન્ડ, નેપાળ, ઓમાન, સ્કોટલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યજમાન ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે.
100 દિવસ પછી વર્લ્ડ કપ શરુ થશે
આજે એટલે કે 27 જૂનથી બરાબર 100 દિવસ પછી 5 ઓક્ટોબરે વર્લ્ડ કપ રમાશે. ઓપનિંગ મેચ અમદાવાદમાં ગત વર્લ્ડ કપના ફાઈનાલિસ્ટ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ શકે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ ગેમ 15 ઓક્ટોબરે અમદાવાદ ખાતે રમાઈ શકે છે. PCBએ અહીં મેચ ન રમવા માટે ખૂબ આજીજીઓ કરી હતી પણ હવે જોવું રહ્યું કાર્યક્રમમાં ક્યું વેન્યૂ નક્કી કરવામાં આવે છે.
photo credit: ICC
