Raksha Bandhan Drawing 2024: આપણા દેશમાં ભાઈ-બહેન માટે રક્ષાબંધન એક ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે. 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધનની ઉજવણી કરાશે. આ દિવસે ભાઈ-બહેન અલગ-અલગ રીતે તેમની લાગણી વ્યક્ત કરતા હોય છે. કલા દ્વારા પણ લાગણી વ્યક્ત કરી શકાય છે. ત્યારે આજે અમે તમને કેટલાક શાનદાર ફોટો ડિઝાઈન બતાવવા જઈ રહ્યા છે. જેને તમે રક્ષાબંધનના દિવસે બનાવી શકો છો.
વિદ્યાર્થીઓ માટે રક્ષાબંધન ડ્રોઇંગ આઇડિયાઝ - Raksha Bandhan Drawing Ideas for Students
પેન્સિલ સ્કેચ (Pencil Sketch)
આ પણ વાંચો - Raksha Bandhan Mehndi Design: રક્ષાબંધનના અવસરે 5 મિનિટમાં લગાવી લો મહેંદીની આ સુંદર ડિઝાઇન
મેમરી ડ્રોઈંગ (Memory Drawing)
રાખી સ્કેચ (Rakhi Sketches)
આ પણ વાંચો - Happy Raksha Bandhan Status: રક્ષાબંધનના દિવસે વોટ્સએપ અને ફેસબુક પર લગાવો આ સ્ટેટસ, જુઓ
ભાઈ અને બહેનના સ્કેચ (Brother and Sister Sketches)
ઓઈલ પેસ્ટલ ડ્રોઈંગ (Oil Pastel Drawing)
ફેમિલી સ્કેચ (Family sketches)
પોલરોઈડ પેઈન્ટિંગ્સ (Polaroid Paintings)
