Happy Raksha Bandhan 2024 Status in Gujarati: ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન આ વર્ષે 19 ઓગસ્ટના રોજ છે. રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈઓના હાથ પર રાખડી બાંધે છે. જ્યારે ભાઈઓ બહેનોની રક્ષા કરવાનું વચન આપે છે. આજકાલ સોશિયલ મીડિયાના યુગમાં લોકો વોટ્સએપ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર સ્ટેટસ અપડેટ કરતા હોય છે, ત્યારે જો તમે શાનદાર સ્ટેટસ શેર કરવા માંગો છો તો અમે તમારા માટે લાવ્યા છે શાનદાર મેસેજ ફોર સ્ટેટસ.
Happy Raksha Bandhan 2024 Status in Gujarati
ર = રક્ષા કરજો બહેનની
ક્ષા = ક્ષમા કરજો બહેનને
બં = બંધનમાંથી મુક્ત કરજો બહેનને
ધ = ધ્યાન રાખજો બહેનનું
ન = ના ભૂલતા બહેનને
રક્ષાબંધનનો તહેવાર છે, સર્વત્ર ખુશીની વર્ષા છે,
બંધાયેલો છે એક દોરામાં, ભાઈ બહેનનો પ્રેમ છે….!!!!!!!!!!!!!!
ભાઈ, તમે જીવો હજારો વર્ષ…. મળે સફળતા તમને દરેક વખતે,
ખુશીઓની થાય તમારા પર વર્ષા…આ જ પ્રાર્થના અમે કરીએ છીએ વારંવાર.
ફૂલોં કા તારોં કા સબકા કહેના હૈ,
એક હજારો મેં મેરી બહેના હૈ, સારી ઉંમર હમેં સંગ રહેના હૈ!
કેટલું સુંદર, કેટલું ખૂબસૂરત આ સમગ્ર સંસાર છે,
આ સંસારમાં સૌથી સુંદર ભાઈ બહેનનો પ્રેમ છે…
આ પણ વાંચો - Raksha Bandhan Wishes For Brother: રક્ષાબંધનના દિવસે આ મેસેજ શેર કરીને આપો પ્રિય ભાઈને શુભેચ્છાઓ
રાખડીનો તહેવાર આવ્યો ખુશીઓની લહેર લાવ્યો
આજે પ્રાર્થના કરીએ છીએ અમે, ભાઈ ખુશ રહો તમે હંમેશા!
આકાશમાં તારાઓ છે જેટલા તેટલું જીવન હોય તમારું,
કોઈની નજર ન લાગે વિશ્વની બધી ખુશીઓ હોય તમારી.
સાથે મોટા થયા છીએ, ઘણો મળ્યો બાળપણમાં પ્રેમ.
ભાઈ બહેનનો પ્રેમ વધારવા આવ્યો છે આ તહેવાર
સૌને રક્ષાબંધનની શુભકામનાઓ !!
જાન કહેનારી કોઈ ગર્લફ્રેન્ડ હોઈ કે ન હોય,
પરંતુ ઓય હીરોં કહેનારી એક બહેન જરૂર હોવી જોઈએ.
બહેન કરતાં વધુ સારો કોઈ મિત્ર ન હોઈ શકે,
અને મારી બહેન! તમારાથી સારી કોઈ બહેન ન હોઈ શકે.
