LIVE BLOG

IND vs ENG Highlights, 1st Test: ઈંગ્લેન્ડ પ્રથમ ઈનિંગમાં 246 રનમાં ઓલઆઉટ, ભારતની મક્કમ શરુઆત

India vs England Highlights, 1st Test Day 1: ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે આજથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે.

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Thu, 25 Jan 2024 02:23 PM (IST)Updated: Tue, 10 Dec 2024 05:13 PM (IST)
india-vs-england-1st-test-day-1-live-score-and-updates-ind-vs-eng-latest-scorecard-from-rajiv-gandhi-international-cricket-stadium-in-hyderabad

India vs England Highlights, 1st Test Day 1: ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે આજથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે. હૈદરાબાદમાં આજથી પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. વિરાટ કોહલી પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેણે અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. તેમજ કોચ દ્રવિડે કેએલ રાહુલને વિકેટ કીપિંગની જવાબદારીમાંથી મુક્ત કરી દીધો છે. ઈંગ્લેન્ડે પહેલી ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે.