Ganesh Mantra: આગામી 7 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી છે. આ દિવસથી ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2024) ના દિવસે લોકો તેમના ઘરે-પંડાલોમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે અને અનંત ચતુર્દશી સુધી તેમની પૂજા કરે છે. અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.
સનાતન ધર્મમાં દેવોના દેવ મહાદેવ અને આદિશક્તિ મા પાર્વતીના પુત્ર ભગવાન ગણેશની પૂજા કરવાનો નિયમ છે. ભગવાન શ્રી ગણેશને એકદંત, વિઘ્નહર્તા, લંબોદર વિનાયક, સિદ્ધિવિનાયક, ગજાનન, ગૌરીનંદન, શુભકર્તા અને સુખકર્તા નામોથી પણ ઓળખવામાં આવે છે. જો તમે ગણેશજીને પ્રસન્ન કરવા માંગો છો તો પૂજા કરતી વખતે આ મંત્રોનો અવશ્ય જાપ કરો. આ મંત્રોના જાપ કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે. જાણો.
ભગવાન શ્રી ગણેશના મંત્ર
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥
ॐ श्रीं गं सौभाग्य गणपतये।
वर्वर्द सर्वजन्म में वषमान्य नम:।।
त्रयीमयायाखिलबुद्धिदात्रे बुद्धिप्रदीपाय सुराधिपाय।
नित्याय सत्याय च नित्यबुद्धि नित्यं निरीहाय नमोस्तु नित्यम्।
गणपूज्यो वक्रतुण्ड एकदंष्ट्री त्रियम्बक:।
नीलग्रीवो लम्बोदरो विकटो विघ्रराजक :।।
धूम्रवर्णों भालचन्द्रो दशमस्तु विनायक:।
गणपर्तिहस्तिमुखो द्वादशारे यजेद्गणम।।
આ પણ વાંચો – Ganesh Chaturthi Shayari in Gujarati: ગણેશ ચતુર્થી વિશેષ, પ્રિયજનોને શાયરી શેર કરીને પાઠવો શુભેચ્છાઓ
ॐ श्रीं गं सौभ्याय गणपतये वर वरद सर्वजनं मे वशमानय स्वाहा।
ॐ हस्ति पिशाचि लिखे स्वाहा।
गणपूज्यो वक्रतुण्ड एकदंष्ट्री त्रियम्बक:।
नीलग्रीवो लम्बोदरो विकटो विघ्रराजक :।।
धूम्रवर्णों भालचन्द्रो दशमस्तु विनायक:।
गणपर्तिहस्तिमुखो द्वादशारे यजेद्गणम।।'
ॐ गं क्षिप्रप्रसादनाय नम।
ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गण्पत्ये वर वरदे नमः
ॐ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात ।।
गजाननाय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात्।।
श्री वक्रतुण्ड महाकाय सूर्य कोटी समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्व-कार्येशु सर्वदा॥
ॐ वक्रतुण्डेक द्रष्टाय क्लींहीं श्रीं गं गणपतये
वर वरद सर्वजनं मं दशमानय स्वाहा ।।
विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धितायं।
नागाननाथ श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते।।
ॐ ग्लौम गौरी पुत्र, वक्रतुंड, गणपति गुरु गणेश।
ग्लौम गणपति, ऋद्धि पति, सिद्धि पति. करो दूर क्लेश ।।
अमेयाय च हेरंब परशुधारकाय ते।
मूषक वाहनायैव विश्वेशाय नमो नमः।।
महाकर्णाय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात्।।
गजाननाय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात्।।
ॐ वक्रतुण्डैक दंष्ट्राय क्लीं ह्रीं श्रीं गं गणपते
वर वरद सर्वजनं मे वशमानय स्वाहा
આ પણ વાંચો - Ganesh Chaturthi Quotes in Gujarati: ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ, પ્રિયજનો સાથે શેર કરો આ કોટ્સ
ॐ श्रीं गं सौभ्याय गणपतये वर वरद सर्वजनं में वशमानय स्वाहा।
एकदंताय शुद्धाय सुमुखाय नमो नमः।
प्रपन्न जनपालाय प्रणतार्ति विनाशिने।।
एकदंताय विद्महे, वक्रतुंडाय धीमहि, तन्नो दंती प्रचोदयात।।
ॐ नमो सिद्धि विनायकाय सर्व कार्य कर्त्रेय
सर्व विघ्न प्रशमनाय सर्वाजाय वश्यकर्णाय
सर्वजन सर्वस्त्री पुरुष आकर्षणाय श्रीं ॐ स्वाहा..!!