LIVE BLOG

Sukhdev Singh Gogamedi Hatyakand Highlights: કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહની હત્યાના વિરોધમાં આજે રાજસ્થાન બંધ, બંને શૂટરની હરિયાણાથી ધરપકડ

Sukhdev Singh Gogamedi Hatyakand: 5 ડિસેમ્બર 2023 મંગળવારના દિવસે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Wed, 06 Dec 2023 10:02 AM (IST)Updated: Wed, 11 Dec 2024 12:46 PM (IST)
karni-sena-chief-sukhdev-singh-gogamedi-hatyakand-live-updates-rajasthan-bandh-6-december-2023-murder-case-latest-news-in-gujarati

Sukhdev Singh Gogamedi Hatyakand Highlights: 5 ડિસેમ્બર 2023 મંગળવારના દિવસે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી (Sukhdev Singh Gagamedi)ની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. રાજસ્થાનના જયપુર, સીકર, ચુરુ સહિત અનેક જિલ્લાઓમાં ગોગામેડીની હત્યાના વિરોધમાં દેખાવો શરૂ થઈ ગયા છે. કરણી સેનાએ વિરોધ વ્યક્ત કરતા આજે સમગ્ર રાજસ્થાન બંધનું એલાન કર્યું છે.