Okha Municipality Election Results 2026 Updates (ઓખા નગરપાલિકાની ચૂંટણી પરિણામ 2026): દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાની ચૂંટણી 2026 માટે ગત 11 ઓક્ટોબરના રોજ મતદાન યોજાયું હતું. ઓખા નગરપાલિકાના કુલ 8 વોર્ડની 32 બેઠકો પર યોજાયેલી ચૂંટણીનું પરિણામ આજે 13 ઓક્ટોબરના રોજ જાહેર થઈ રહ્યું છે.
ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં વાર્ડ નંબર 4 ની તમામ 4 બેઠક પર ભાજપ ઉમેદવારો બિનહરીફ જીત્યા હતા. જે બાદ કુલ 8 વોર્ડની 32 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. 8 વોર્ડની 32 બેઠકો પૈકી 29 બેઠકો પર ભાજપને જીત મેળવી છે. જ્યારે વોર્ડ નંબર 7 ની ત્રણ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થયા છે.
| કુલ બેઠક | બિન હરીફ | ભાજપ | કોંગ્રેસ |
|---|---|---|---|
| 36 | 4 | 29 | 3 |
ઓખા નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026: કયા વોર્ડમાં કોણ જીત્યું? | Okha Municipality Election Results 2026: Ward Wise Winner List
| વોર્ડ નંબર | બેઠક નંબર | બેઠકનો પ્રકાર | વિજેતા ઉમેદવાર | પક્ષ | મળેલા મત |
| વોર્ડ -1 | 1 | General Female | અમીતાબેન અજયભાઈ જટાણીયા | ભારતીય જનતા પાર્ટી | 1589 |
| વોર્ડ -1 | 2 | General Female | હેમાબેન હસમુખભાઈ ગોસાઇ | ભારતીય જનતા પાર્ટી | 1410 |
| વોર્ડ -1 | 3 | OBC | નવીનભાઇ બાબુભાઇ ગોહેલ | ભારતીય જનતા પાર્ટી | 1525 |
| વોર્ડ -1 | 4 | General | નિહાર ભાસ્કરભાઈ મોદી | ભારતીય જનતા પાર્ટી | 1484 |
| વોર્ડ -2 | 1 | OBC Female | સુરિબાઈ કાયાભા કેર | ભારતીય જનતા પાર્ટી | 2254 |
| વોર્ડ -2 | 2 | General Female | ફરીદા સુલેમાન થૈમ | ભારતીય જનતા પાર્ટી | 2696 |
| વોર્ડ -2 | 3 | SC | લાખા હરસુર ચાનપા | ભારતીય જનતા પાર્ટી | 2556 |
| વોર્ડ -2 | 4 | General | ફિરોઝ સુમારભાઇ કુરેશી | ભારતીય જનતા પાર્ટી | 2593 |
| વોર્ડ -3 | 1 | SC Female | ઉષાબેન સુરેશભાઇ ગોહેલ | ભારતીય જનતા પાર્ટી | 1451 |
| વોર્ડ -3 | 2 | General Female | સીમાબેન કિશોરભાઈ માણેક | ભારતીય જનતા પાર્ટી | 1201 |
| વોર્ડ -3 | 3 | OBC | ભવ્ય બીપીનભાઈ ચાવડા | ભારતીય જનતા પાર્ટી | 1389 |
| વોર્ડ -3 | 4 | General | ફિરોઝભાઈ નુરમામદ સિદી | ભારતીય જનતા પાર્ટી | 1469 |
| વોર્ડ -4 | 1 | OBC Female | ચેતનભા ભાવસિંગભા માણેક | ભારતીય જનતા પાર્ટી | બિનહરીફ |
| વોર્ડ -4 | 2 | General Female | મિલન મુકેશભાઈ બારીયા | ભારતીય જનતા પાર્ટી | બિનહરીફ |
| વોર્ડ -4 | 3 | SC | દક્ષાબેન સુભાષભાઈ થોભાણી | ભારતીય જનતા પાર્ટી | બિનહરીફ |
| વોર્ડ -4 | 4 | General | હિનાબેન સુનિલભાઈ નિમાવત | ભારતીય જનતા પાર્ટી | બિનહરીફ |
| વોર્ડ -5 | 1 | SC Female | સોનલ રમેશભાઇ ચૌહાણ | ભારતીય જનતા પાર્ટી | 2266 |
| વોર્ડ -5 | 2 | General Female | વિભાબેન આશિષ વ્યાસ | ભારતીય જનતા પાર્ટી | 2346 |
| વોર્ડ -5 | 3 | OBC | અસગર ઇશાક સુભણીયા | ભારતીય જનતા પાર્ટી | 2512 |
| વોર્ડ -5 | 4 | General | અલાના હસન થૈમ | ભારતીય જનતા પાર્ટી | 2610 |
| વોર્ડ -6 | 1 | General Female | ભીનાબાઈ બુધાભા ભઠડ | ભારતીય જનતા પાર્ટી | 1593 |
| વોર્ડ -6 | 2 | General Female | મંગુબેન હમીરભા માણેક | ભારતીય જનતા પાર્ટી | 1562 |
| વોર્ડ -6 | 3 | OBC | અરવિંદ વાલજીભાઈ ચાવડા | ભારતીય જનતા પાર્ટી | 1575 |
| વોર્ડ -6 | 4 | General | હરીશ આલાભાઈ ખાંભલા | ભારતીય જનતા પાર્ટી | 1533 |
| વોર્ડ -7 | 1 | OBC Female | આઇશાબેન અનવર લાડક | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | 1260 |
| વોર્ડ -7 | 2 | General Female | કંચનબેન કિશોરભાઈ અગ્રાવત | ભારતીય જનતા પાર્ટી | 1005 |
| વોર્ડ -7 | 3 | SC | ભીખુભાઇ નાથા પરમાર | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | 1141 |
| વોર્ડ -7 | 4 | General | દેવશીભાઇ ખેરાજભાઇ ગોરડીયા | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | 1199 |
| વોર્ડ -8 | 1 | OBC Female | દેવલબાઇ દિપકભા ભઠડ | ભારતીય જનતા પાર્ટી | 1341 |
| વોર્ડ -8 | 2 | General Female | આરતીબેન બીપીનભાઈ સામાણી | ભારતીય જનતા પાર્ટી | 1501 |
| વોર્ડ -8 | 3 | OBC | માલાભા પુનાભા માણેક | ભારતીય જનતા પાર્ટી | 1289 |
| વોર્ડ -8 | 4 | General | કમલેશ પીઠાભાઈ રોશીયા | ભારતીય જનતા પાર્ટી | 1405 |
| વોર્ડ -9 | 1 | OBC Female | નીરૂબેન આશાભા કેર | ભારતીય જનતા પાર્ટી | 1497 |
| વોર્ડ -9 | 2 | General Female | જોશનાબેન જગદીશભાઈ ચાનપા | ભારતીય જનતા પાર્ટી | 1472 |
| વોર્ડ -9 | 3 | General | કેશુભા લખુભા હાથલ | ભારતીય જનતા પાર્ટી | 1524 |
| વોર્ડ -9 | 4 | General | હાડભા બાબુભા માણેક | ભારતીય જનતા પાર્ટી | 1512 |
