Thara Municipality Election Results 2026 Updates (થરા નગરપાલિકાની ચૂંટણી પરિણામ 2026): બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકાની ચૂંટણી 2026 માટે ગત 11 ઓક્ટોબરના રોજ મતદાન યોજાયું હતું. થરા નગરપાલિકાના કુલ 6 વોર્ડની 24 બેઠકો પર યોજાયેલી ચૂંટણીનું પરિણામ આજે 13 ઓક્ટોબરના રોજ જાહેર થઈ રહ્યું છે.
| કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ |
| 24 | 19 | 5 | - |
થરા નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026: કયા વોર્ડમાં કોણ જીત્યું? | Thara Municipality Election Results 2026: Ward Wise Winner List
| વોર્ડ નંબર | બેઠક નંબર | બેઠકનો પ્રકાર | વિજેતાનું નામ | પક્ષ | મળેલા મત |
| વોર્ડ -1 | 1 | OBC Female | રસીલાબેન રમેશભાઈ પ્રજાપતિ | ભાજપ | 1018 |
| વોર્ડ -1 | 2 | General Female | જશીબેન સેમાભાઈ પટેલ | ભાજપ | 1139 |
| વોર્ડ -1 | 3 | SC | વેરસીભાઈ લવજીભાઈ મકવાણા | ભાજપ | 914 |
| વોર્ડ -1 | 4 | General | રફીકભાઈ કરીમભાઈ મનસુરી | ભાજપ | 1176 |
| વોર્ડ -2 | 1 | General Female | ખુશી અલ્પેશભાઈ શેઠ | ભાજપ | 885 |
| વોર્ડ -2 | 2 | General Female | રિપલબેન ભેમજીભાઈ પરમાર | કોંગ્રેસ | 790 |
| વોર્ડ -2 | 3 | OBC | વિજયકુમાર પરબતજી ઠાકોર | ભાજપ | 783 |
| વોર્ડ -2 | 4 | General | અમરતભાઈ લાલુભાઈ રાવળ | ભાજપ | 907 |
| વોર્ડ -3 | 1 | OBC Female | ગાયત્રીબેન હર્ષદભાઈ દરજી | ભાજપ | 1095 |
| વોર્ડ -3 | 2 | General Female | ચીકાબેન અમરાજી ગોહિલ | ભાજપ | 1112 |
| વોર્ડ -3 | 3 | General | પૃથ્વીરાજસિંહ ચંદ્રસિંહ વાઘેલા | ભાજપ | 1146 |
| વોર્ડ -3 | 4 | General | મગનભાઈ કલ્યાણભાઈ દેસાઈ | ભાજપ | 979 |
| વોર્ડ -4 | 1 | SC Female | સીતાબેન રમેશભાઈ કંબોયા | ભાજપ | 1198 |
| વોર્ડ -4 | 2 | General Female | અશ્વીનીબેન કિરીટકુમાર અખાણી | ભાજપ | 1275 |
| વોર્ડ -4 | 3 | OBC | વિક્રમસિંહ બેચરસિંહ વાઘેલા | ભાજપ | 1249 |
| વોર્ડ -4 | 4 | General | મહેન્દ્રસિંહ કેશુભા વાઘેલા | ભાજપ | 1236 |
| વોર્ડ -5 | 1 | OBC Female | પ્રેમીબેન પ્રવિણજી ઘાંઘોસ | ભાજપ | 729 |
| વોર્ડ -5 | 2 | General Female | દિપાલી જીગરકુમાર ઠક્કર | ભાજપ | 765 |
| વોર્ડ -5 | 3 | General | ધવલકુમાર મંગળદાસ ઝવેરી | ભાજપ | 749 |
| વોર્ડ -5 | 4 | General | વિક્રમકુમાર ખેમાભાઈ પરમાર | ભાજપ | 690 |
| વોર્ડ -6 | 1 | General Female | રમીલાબેન પ્રવિણજી જગાણી | કોંગ્રેસ | 1509 |
| વોર્ડ -6 | 2 | General Female | સાકરબેન વિજયકુમાર ઠાકોર | કોંગ્રેસ | 1373 |
| વોર્ડ -6 | 3 | OBC | રમેશકુમાર દીલુજી ઠાકોર | કોંગ્રેસ | 1499 |
| વોર્ડ -6 | 4 | General | વિનોદજી સદાજી ચાવડા | કોંગ્રેસ | 1477 |
