Kankaria Carnival 2023 Schedule: આ 10 આકર્ષણોના કારણે તમારે એકવાર વાઈબ્રન્ટ કાંકરિયા કાર્નિવલમાં અચૂક જવું જોઈએ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 25 Dec 2023 01:35 PM (IST)Updated: Mon, 25 Dec 2023 01:38 PM (IST)
kankaria-carnival-2023-schedule-date-events-attractions-know-all-the-details-about-it

Kankaria Carnival 2023 Full Schedule: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી વાઈબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ (Kankaria Carnival 2023)નો પ્રારંભ થશે. આ કાંકરિયા કાર્નિવલ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી યોજાશે.

આજે સાંજે 6.30 વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વાઈબ્રન્ટ કાંકરિયા કાર્નિવલની શરૂઆત થશે.

કાંકરિયા કાર્નિવલનું શેડ્યુલ શું છે?

કાંકરિયા કાર્નિવલના શેડ્યુલ (Kankaria Carnival 2023 Schedule)ની વાત કરીએ તો

25 ડિસેમ્બરની વાત કરીએ તો વસુધૈવ કુટુમ્બકમ થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
26 ડિસેમ્બરે બોલિવૂડ ગીત સંગીતનું આયોજન, જેમાં અરુણ દેવ યાદવ લોકોને મોજ કરાવશે.

naidunia_image

27 ડિસેમ્બરના રોજ લોક સાહિત્ય ડાયરો જેમાં કિર્તીદાન ગઢવી રમઝટ બોલાવશે.

naidunia_image

28 ડિસેમ્બરના રોજ ગુજરાતી ગીત સંગીત કાર્યક્રમ યોજાશે. જેમાં દિવ્યા ચૌધરી આકર્ષણનું કેન્દ્ર રહેશે.

naidunia_image

29 ડિસેમ્બરના રોજ હિન્દી-ગુજરાતી ગીત સંગીત કાર્યક્રમ યોજાશે. જેમાં પાર્થ ઓઝા રમઝટ બોલાવશે.

naidunia_image

30 ડિસેમ્બર રવિન્દ્ર જાનીનો કોમેડી શો યોજાશે.
31 ડિસેમ્બરે એક યાદ રફી કે બાદ અને વિકસિત ભારત સંકલ્પ થીમ આધારિત કાર્યક્રમ યોજાશે.

naidunia_image

કાંકરિયા કાર્નિવલના 10 આકર્ષણો

  • રોક બેન્ડ
  • ડાન્સ પર્ફોર્મન્સ
  • લોક સાહિત્ય ડાયરો
  • ડ્રામા પર્ફોર્મન્સ
  • ડોગ શો
  • યોગા
  • માઉથ ઓર્ગન પર્ફોર્ન્સ
  • હાસ્ય દરબાર (શાહબુદ્દીન રાઠોડ)
  • મેજીક શો
  • લેસર બીમ શો

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.