GPSC Recruitment 2024: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા STI (State Tax Inspector) અને અન્ય વિવિધ પોસ્ટની 450 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં રસ ધરાવત ઉમેદવારો 31 ઓગસ્ટ, 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. ત્યારે આ આર્ટિકલમાં મેળવો આ ભરતીની સંપૂર્ણ અરજી પ્રક્રિયાથી શૈક્ષણિક લાયકાત સુધીની જાણકારી.
GPSC Recruitment 2024 મહત્ત્વપૂર્ણ જાણકારી
| સંસ્થાનું નામ | ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) | |
| પોસ્ટનું નામ | STI અને અન્ય વિવિધ પોસ્ટ | |
| કુલ પોસ્ટ્સ | 450 | |
| અરજી પ્રક્રિયા | ઓનલાઈન | |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2024 |
| પોસ્ટ | વર્ગ | જગ્યા |
| નાયબ બાગાયત નિયામક | વર્ગ-1 | 2 |
| સાયન્ટિફિક ઓફિસર (ફોરેન્સિક સાયકોલોજી જૂથ) | વર્ગ-2 | 2 |
| ટેકનિકલ એડવાઈઝર | વર્ગ-1 | 1 |
| વીમા તબીબી અધિકારી (આયુર્વેદ) | વર્ગ-2 | 9 |
| લેક્ચરર (સિલેક્શન સ્કેલ) ગુજરાત નર્સિંગ સેવા | વર્ગ-1 | 5 |
| લેક્ચરર (સીનીયર સ્કેલ) ગુજરાત નર્સિંગ સેવા | વર્ગ-1 | 6 |
| પેથોલોજીસ્ટ (તજજ્ઞ સેવા) | વર્ગ-1 | 14 |
| મનોરોગ ચિકિત્સક (તજજ્ઞ સેવા) | વર્ગ-1 | 22 |
| માઇક્રોબાયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા) | વર્ગ-1 | 16 |
| પેથોલોજીસ્ટ, કા.રા.વિ.યો. | વર્ગ-1 | 2 |
| રાજ્ય વેરા નિરીક્ષક | વર્ગ-3 | 300 |
| આસિસ્ટન્ટ મેનેજર | વર્ગ-3 | 18 |
| મદદનીશ ઈજનેર (સિવિલ) (GMC) | વર્ગ-2 | 16 |
| મદદનીશ ઈજનેર (વિદ્યુત) (GMC) | વર્ગ-2 | 6 |
| જુનિયર ટાઉન પ્લાનર (GMC) | વર્ગ-2 | 2 |
| હેલ્થ ઓફિસર (GMC) | વર્ગ-2 | 11 |
| સ્ટેશન ઓફિસર (GMC) | વર્ગ-3 | 7 |
| કુલ ખાલી જગ્યાઓ | 450 |
