AAP Gujarat New Appointments: આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત દ્વારા આગામી ગુજરાત વિધાનસભા 2027 ની ચૂંટણીની પૂર્વતૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેના ભાગરૂપે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા દ્વારા રાજ્યના વિવિધ તાલુકાઓ, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાના વોર્ડ અને અંકલેશ્વર GIDC ના વિવિધ હોદ્દેદારો માટે નવી નિમણૂંકોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં પક્ષના રાજ્ય પ્રભારી ગોપાલ રાયની મંજૂરી સાથે રાજ્યભરમાંથી સક્રિય સભ્યોની મહત્વપૂર્ણ હોદ્દાઓ પર વરણી કરવામાં આવી છે.
આ યાદી હેઠળ રાજ્યભરના વિવિધ જિલ્લાઓના કુલ 32 તાલુકાઓ માટે પ્રમુખ શ્રીઓની અને 31 તાલુકાઓ માટે સંગઠન મંત્રીઓની નિમણૂંક કરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં પકડ મજબૂત કરવાના આશયથી આમ આદમી પાર્ટીએ ગુજરાતની વિવિધ નગરપાલિકાઓમાં 17 પ્રમુખો અને 24 નગરપાલિકા સંગઠન મંત્રીઓની નિમણૂંક જાહેર કરી છે.
મહાનગરપાલિકા સ્તરે પણ ચૂંટણીલક્ષી વ્યુહરચના ગોઠવતા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતના જુદા જુદા મહાનગરપાલિકા વોર્ડમાં કુલ 13 વોર્ડ પ્રમુખો અને 13 વોર્ડ સંગઠન મંત્રીઓની નિમણૂંક પત્ર જાહેર કરીને પદ સોંપાયા છે. સાથે જ નડિયાદ શહેર માટે શહેર પ્રમુખની વરણી કરાઈ છે અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC ખાતે પ્રમુખ અને સંગઠન મંત્રી પદે જવાબદારી સોંપવામાં આવી છે.
આમ આદમી પાર્ટી ગુજરાત - સત્તાવાર નિમણૂંક યાદી
અંકલેશ્વર GIDC નિમણૂંક
ભરૂચ - GIDC અંકલેશ્વર પ્રમુખ: દીપક ભરત વાઘ
ભરૂચ - GIDC અંકલેશ્વર સંગઠન મંત્રી: મયુરભાઈ ભરતસિંહ રાજપૂત
શહેર પ્રમુખ
નડિયાદ - શહેર પ્રમુખ: નકુમ નરેન્દ્રકુમાર
તાલુકા પ્રમુખ (કુલ 32 નિમણૂંક)
1. અમદાવાદ - દસક્રોઈ: ઠાકોર કૌશિક કુમાર ધુળાજી
2. અમદાવાદ - સાણંદ: ભરતભાઈ ભીમજીભાઈ સોલંકી
3. બનાસકાંઠા - ધાનેરા: વાઘેલા હેમેજી ચુનાજી
4. ભરૂચ - નેત્રંગ: અશ્વિનભાઈ ઠાકોરભાઈ વસાવા
5. ભાવનગર - ગારિયાધાર: કાતરોડીયા વિપુલકુમાર બાબુભાઈ
6. ભાવનગર - જેસર: સહદેવસિંહ ગુણવંતસિંહ સરવૈયા
7. ભાવનગર - વલ્લભીપુર: ગોહિલ દશરથસિંહ લાલભા
8. દાહોદ - સંજેલી: સુરેશભાઈ તાવિયાડ
9. ડાંગ - સુબીર: જીતેન્દ્રભાઈ પવાર
10. દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા: જીવાભાઈ આંબલીયા
11. ગાંધીનગર - કલોલ: આનંદભાઈ સોલંકી
12. જૂનાગઢ - માંગરોળ (જૂનાગઢ): મંદાભાઈ પરમાર
13. કચ્છ - અબડાસા: હસમખુભાઈ રાજગોર
14. કચ્છ - ભચાઉ: અરવિંદ કે. બોખાની
15. કચ્છ - ભુજ: લોંચા રામજીભાઈ
16. ખેડા - ખેડા: ભરતભાઈ બચેરભાઈ ઝાલા
17. મહીસાગર - ગોધર: સેલોટ વિરસિંગભાઈ પુનાભાઈ
18. મોરબી - ટંકારા: રાજુભાઈ રાયાણી
19. પાટણ - ચાણસ્મા: પટેલ યોગેશભાઈ
20. પાટણ - સમી: અમીર શાહ કમાલ શાહ દીવાન
21. પાટણ - સમી: ઠાકોર જયસિંહભાઈ શિવાભાઈ
22. પાટણ - સરસ્વતી: ભુરાભાઈ ચેહરભાઈ દેસાઈ
23. સુરત - ચોર્યાસી: કૃણાલ ગોહિલ
24. સુરત - મહુવા (સુરત): રીતેશભાઈ રાજુભાઈ પટેલ
25. સુરેન્દ્રનગર - દસાડા: ઝાલા મધુસુદનસિંહ વનરાજસિંહ
26. તાપી - ડોલવણ: શાંતિભાઈ કે. ચૌધરી
27. તાપી - નિઝર: જીતેન્દ્રભાઈ ધુરુસિંહભાઈ વસાવા
28. વડોદરા - દેસર: દલપતસિંહ પરમાર
29. વડોદરા - સાવલી: ભરતસિંહ મહીડા
30. વડોદરા - વાઘોડિયા: ધર્મેન્દ્રભાઈ ભાઈલાલભાઈ પટેલ
31. વલસાડ - નાનાપોંઢા: નીરવ ભાઈ પટેલ
32. વાવ-થરાદ - લાખણી: દેસાઈ રમેશભાઈ કુરશીભાઈ
તાલુકા સંગઠન મંત્રી (કુલ 31 નિમણૂંક)
1. અમદાવાદ - બાવળા: હસમખુભાઈ રાજાભાઈ
2. અમદાવાદ - દસક્રોઈ: અરવિંદભાઈ ઠાકોર
3. બનાસકાંઠા - અમીરગઢ: વિનોદભાઈ રાજાભાઈ ગમાર
4. બનાસકાંઠા - હડાદ: મુકેશ ધારંગી
5. ભરૂચ - નેત્રંગ: વિલાશ ભાઈ વસાવા
6. ભાવનગર - વલ્લભીપુર: દુમાડિયા ચિરાગકુમાર જયંતીભાઈ
7. છોટાઉદેપુર - બોડેલી: રમેશભાઈ ડાલાભાઈ રાઠવા
8. દાહોદ - સંજેલી: પ્રજ્ઞેશભાઈ રાઠોડ
9. ડાંગ - સુબીર: રાજેશ ભાઈ ગામીત
10. દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા: નીતેન્દ્રસિંહ વાઘેલા
11. ગાંધીનગર - કલોલ: મૌલિક જયંતીભાઈ પટેલ
12. ગીર સોમનાથ - ઉના: નરેશભાઈ અરજણભાઈ જાધવ
13. જૂનાગઢ - જૂનાગઢ: મનોજભાઈ હાજાભાઈ રાવલીયા
14. જૂનાગઢ - માંગરોળ (જૂનાગઢ): કેશુભાઈ વાઘ
15. કચ્છ - માંડવી (કચ્છ): ધીલવા આશરીયા ખેરાજ
16. ખેડા - ખેડા: દિલીપભાઈ મોહનભાઈ ઝાલા
17. મહીસાગર - ગોધર: બારીયા બાબુભાઈ મનસુખભાઈ
18. પાટણ - પાટણ: ઠાકોર રણજીતસિંહ રૂપસંગજી
19. પાટણ - સમી: રાઠોડ સોમાભાઈ
20. પાટણ - સમી: અમરસિંહભાઈ ગોવિંદભાઈ ઠાકોર
21. સુરત - અંબિકા: મનીષભાઈ ઠાકોરભાઈ પટેલ
22. સુરત - ચોર્યાસી: નિલેશભાઈ પાંભર
23. સુરત - મહુવા (સુરત): નરેન્દ્રભાઈ દેવરાજભાઈ પટેલ
24. સુરેન્દ્રનગર - મૂળી: બાવળીયા રાજેન્દ્રભાઇ ઠાકરશીભાઈ
25. તાપી - ડોલવણ: અર્જુનભાઈ કે. ગામીત
26. વડોદરા - ડભોઈ: રાજેશભાઈ કાંતભાઈ રાવલ
27. વડોદરા - દેસર: સફીઉલ્લાહ ખાન
28. વડોદરા - સાવલી: મહીડા રોજકભાઈ સિકંદર
29. વડોદરા - વાઘોડિયા: મકવાણા હરીશભાઈ પર્વતભાઈ
30. વાવ-થરાદ - લાખણી: વિક્રમ કુમાર સગ્રામજી વાઘેલા
31. વાવ-થરાદ - થરાદ: વાઘાભાઈ પટેલ
નગરપાલિકા પ્રમુખ (કુલ 17 નિમણૂંક)
1. અમદાવાદ - વિરમગામ: પોપટભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર
2. દેવભૂમિ દ્વારકા - સલાયા: અસલમ સાલેમામડ ભાગણ
3. ગાંધીનગર - કલોલ: અજયકુમાર વિઠ્ઠલભાઈ મકવાણા
4. જામનગર - સિક્કા: ઓસ્માન નુરમામદ ખાફી (ગનીભાઈ)
5. મહેસાણા - બેચરાજી: પોપટજી ઠાકોર
6. મહીસાગર - સંતરામપુર: તલ્હા અરબ
7. મોરબી - માળિયા મિયાણા: તૈયબભાઈ જુસબભાઈ જેડા
8. નવસારી - ગણદેવી: શહઝેાદ મિયા સલીમ મિયા શેખ
9. રાજકોટ - જેતપુર (રાજકોટ): જતિનભાઈ દરજી
10. સુરત - તરસાડી: મહીપાલસિંહ ગોહહલ
11. સુરેન્દ્રનગર - ચોટીલા: સંજયભાઈ બાબુભાઇ ઉકેહડયા
12. સુરેન્દ્રનગર - ધ્રાંગધ્રા: વડાલણયા ગલુરેઝ સલીમભાઈ
13. સુરેન્દ્રનગર - પાટડી: લગરીશભાઈ કણસાણા
14. સુરેન્દ્રનગર - થાનગઢ: અલગોતર રાજુભાઇ ધીરુભાઇ
15. તાપી - સોનગઢ: વિજયભાઈ પાવસે
16. વડોદરા - વાઘોડિયા: લિયાકતભાઈ ખત્રી
17. વલસાડ - ધરમપુર: નિલેશભાઈ ભુલાભાઈ પટેલ
નગરપાલિકા સંગઠન મંત્રી (કુલ 24 નિમણૂંક)
1. અમદાવાદ - ધોળકા: ઠાકોર નિઘણભાઈ
2. અમદાવાદ - સાણંદ: પર્વતસિંહ વાઘેલા
3. આણંદ - બોરસદ: સામિયોદ્દીન મલેક
4. દેવભૂમિ દ્વારકા - ભાણવડ: ઇમ્તિયાઝ બાપુ
5. ગાંધીનગર - કલોલ: આશીર્વાદ ગૌતમ પ્રજાપતિ
6. જામનગર - Sikka: ભટ્ટી અસગર અલી
7. કચ્છ - ભુજ: શેખ ગુલામશા ભચાઈશા
8. કચ્છ - નખત્રાણા: વિશાલ ખોખર
9. ખેડા - કપડવંજ: રાવત શ્રવણભાઈ રાજેશભાઈ
10. ખેડા - મહેમદાવાદ: ચાવડા ભાનુભાઈ બેચરભાઈ
11. મહેસાણા - બેચરાજી: કિરણ રાવળ
12. મોરબી - માળિયા મિયાણા: અલ્તાફહુસૈન ઇકબาลભાઈ જેડા
13. મોરબી - ટંકારા: કફરોઝ ભાઈ
14. નવસારી - ગણદેવી: મુસ્તફા સિદ્દીક મુલતાની
15. રાજકોટ - જેતપુર (રાજકોટ): અરવિંદ હીરાપરા
16. સુરત - તરસાડી: કેતન ભટ્ટ
17. સુરેન્દ્રનગર - ચોટીલા: નાઝીમ કલાઙીઆ
18. સુરેન્દ્રનગર - ધ્રાંગધ્રા: સોમાભાઈ મોતીભાઈ વાલણયા
19. સુરેન્દ્રનગર - લીંબડી: હરેશભાઈ જાદવ
20. સુરેન્દ્રનગર - પાટડી: ધામેચા મહેશભાઈ દાઉભાઈ
21. સુરેન્દ્રનગર - Thangadh: કાળુભાઇ અઘારા
22. તાપી - સોનગઢ: અજયભાઈ ગામિત
23. વડોદરા - ડભોઈ: અમિતભાઈ તડવી
24. વડોદરા - વાઘોડિયા: લિયાકતભાઈ ખત્રી
મહાનગરપાલિકા વોર્ડ પ્રમુખ (કુલ 13 નિમણૂંક)
અમદાવાદ મહાનગરપાલિકા:
1. વોર્ડ નં. 04: અનિલભાઈ ચૌધરી
2. વોર્ડ નં. 05: હર્ષવર્ધન શેખાવત
3. વોર્ડ નં. 33: પ્રશાંતભાઈ ચૌહાણ
રાજકોટ મહાનગરપાલિકા:
1. વોર્ડ નં. 08: ચિત્રોડા નાથાલાલ
2. વોર્ડ નં. 10: રાજેશ પટેલ
3. વોર્ડ નં. 18: હિતેશભાઈ પ્રજાપતિ
વડોદરા મહાનગરપાલિકા:
1. વોર્ડ નં. 01: ઇબ્રાહિમ રાઠોડ
2. વોર્ડ નં. 02: પ્રતીક સોલંકી
3. વોર્ડ નં. 03: મનોજ ગંગાધર
4. વોર્ડ નં. 08: મહેશ ચૌહાણ
5. વોર્ડ નં. 15: રાઠોડ અરવિંદભાઈ મોહનભાઈ
સુરત મહાનગરપાલિકા:
1. વોર્ડ નં. 04: ઘનશ્યામભાઈ ગોધાણી
2. વોર્ડ નં. 30: વેદ પ્રકાશ પાંડે
મહાનગરપાલિકા વોર્ડ સંગઠન મંત્રી (કુલ 13 નિમણૂંક)
અમદાવાદ મહાનગરપાલિકા:
1. વોર્ડ નં. 05: ઠાકોર બાબુજી લક્ષ્મણજી
2. વોર્ડ નં. 24: કલ્પેશભાઈ ખોયાણી
વડોદરા મહાનગરપાલિકા:
1. વોર્ડ નં. 01: રાજેન્દ્ર શેલહત
2. વોર્ડ નં. 03: કિરણભાઈ મોહનભાઈ પરમાર
3. વોર્ડ નં. 05: વિકાસ દંતાણી
4. વોર્ડ નં. 13: તુષાર ઉતેકર
રાજકોટ મહાનગરપાલિકા:
1. વોર્ડ નં. 10: વિશાલ રિવસયા
2. વોર્ડ નં. 13: મગનભાઈ પરમાર
3. વોર્ડ નં. 18: દિનેશભાઈ ખટાકરયા
4. વોર્ડ નં. 04: દિશાંત પંચાણી
સુરત મહાનગરપાલિકા:
1. વોર્ડ નં. 20: મઝહર ખાન
2. વોર્ડ નં. 22: રાજેશ રાણા
3. વોર્ડ નં. 30: શૈલેન્દ્ર કુમાર પાંડે
