Lord Shiva Mantra in Gujarati અંતર્ગત ગુજરાતીમાં શિવજીના ચમત્કારી અને શક્તિશાળી મંત્રો વાંચો અને તેમના જાપનું ધાર્મિક મહત્વ જાણો. શ્રાવણ માસમાં ભક્તિપૂર્વક Shiv Mantraનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે અને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
મહામૃત્યુંજય મંત્ર
ૐ ત્ર્યંબકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્।
ઉર્વારુકમિવ બંધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્॥
રુદ્ર ગાયત્રી મંત્ર
ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ, તન્નો રુદ્રઃ પ્રચોદયાત્॥
પંચાક્ષરી મંત્ર
ૐ નમઃ શિવાય॥
શિવજીનો મૂળ મંત્ર
ૐ નમઃ શિવાય॥
ભગવાન શિવના પ્રભાવશાળી મંત્રો
- ૐ સદ્યોજાતાય નમઃ॥
- ૐ વામદેવાય નમઃ॥
- ૐ અઘોરાય નમઃ॥
- ૐ તત્પુરુષાય નમઃ॥
- ૐ ઈશાનાય નમઃ॥
- ૐ હ્રીં હ્રૌં નમઃ શિવાય॥
શિવજીના પ્રિય મંત્રો
- ૐ નમઃ શિવાય॥
- ૐ નમો નીલકંઠાય॥
- ૐ પાર્વતીપતયે નમઃ॥
કર્પૂરગૌરં કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારમ્।
સદાવસંતં હૃદયારવિંદે ભવં ભવાનીસહિતં નમામિ॥
સુખ અને શાંતિ પ્રાપ્ત કરવા માટેનો મંત્ર
ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ, તન્નો રુદ્રઃ પ્રચોદયાત્॥
