Asia Cup 2025 In Schedule:એશિયા કપ 2025 (Asia Cup 2025)ની શરૂઆત 9મી સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી શરૂઆત થવા જઈ રહી છે. આ વખતે આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટ (T20 Format)માં રમાશે.
એશિયા કપના ઈતિહાસમાં પ્રથમ વખત 8 ટીમો ભાગ લેશે. આ ટીમોને બે અલગ-અલગ ગ્રુપમાં વિભાજીત કરવામાં આવ્યા છે. ગ્રુપ-A માં ભારત, પાકિસ્તાન, UAE અને ઓમાન છે. જ્યારે ગ્રુપ Bમાં શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને હોંગકોંગ છે.
ગ્રુપ સ્ટેડની મેચો (Group Stage Matches)
- 9 સપ્ટેમ્બર: અફઘાનિસ્તાન Vs હોંગકોંગ, રાત્રે 8:00 વાગ્યે, અબુ ધાબી
- 10 સપ્ટેમ્બર: ભારત Vs UAE, રાત્રે 8:00 વાગ્યે, દુબઈ
- 11 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ Vs હોંગકોંગ, રાત્રે 8:00 વાગ્યે, અબુ ધાબી
- 12 સપ્ટેમ્બર: પાકિસ્તાન Vs ઓમાન, રાત્રે 8:00 વાગ્યે, દુબઈ
- 13 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ Vs શ્રીલંકા, રાત્રે 8:00 વાગ્યે, અબુ ધાબી
- 14 સપ્ટેમ્બર: ભારત Vs પાકિસ્તાન, રાત્રે 8:00 વાગ્યે, દુબઈ
- 15 સપ્ટેમ્બર: શ્રીલંકા Vs હોંગકોંગ, રાત્રે 8:00 વાગ્યે, દુબઈ
- 16 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ Vs અફઘાનિસ્તાન, રાત્રે 8:00 વાગ્યે, અબુ ધાબી
- 17 સપ્ટેમ્બર: પાકિસ્તાન Vs UAE, રાત્રે 8:00 વાગ્યે, દુબઈ
- 18 સપ્ટેમ્બર: શ્રીલંકા Vs અફઘાનિસ્તાન, રાત્રે 8:00 વાગ્યે, અબુ ધાબી
- 19 સપ્ટેમ્બર: ભારત Vs ઓમાન, રાત્રે 8:00 વાગ્યે, અબુ ધાબી
સુપર 4 મેચ (Super 4 match In Asia Cup- 2025)
- 20 સપ્ટેમ્બર (શનિવાર): ગ્રુપ B ક્વોલિફાયર 1 Vs ગ્રુપ B ક્વોલિફાયર 2
- 21 સપ્ટેમ્બર (રવિવાર): ગ્રુપ A ક્વોલિફાયર 1 Vs ગ્રુપ A ક્વોલિફાયર 2
- 23 સપ્ટેમ્બર (મંગળવાર): ગ્રુપ A ક્વોલિફાયર 1 Vs ગ્રુપ B ક્વોલિફાયર 2
- 24 સપ્ટેમ્બર (બુધવાર): ગ્રુપ B ક્વોલિફાયર 1 Vs ગ્રુપ A ક્વોલિફાયર 2
- 25 સપ્ટેમ્બર (ગુરુવાર): ગ્રુપ A ક્વોલિફાયર 2 Vs ગ્રુપ B ક્વોલિફાયર 2
- 26 સપ્ટેમ્બર (શુક્રવાર): ગ્રુપ A ક્વોલિફાયર 1 Vs ગ્રુપ B ક્વોલિફાયર 1
એશિયા કપ 2025ની ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે સુપર-4 ગ્રુપમાં ટોચની બે ટીમો વચ્ચે રમાશે.
એશિયા કપ 2025 માટે ભારતની ટીમ(India's Squad For Asia Cup 2025)
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સંજુ (વિકેટકીપર), હર્ષિત રાણા, રિંકુ સિંહ