MI Fans Disappointed: 'મુંબઈએ રોહિતની ગેમ કરી નાખી' રોહિતને કેપ્ટન તરીકે હટાવતા મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો ભારે નારાજ, વાંચો કેવો ગુસ્સો ઠાલવ્યો

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 15 Dec 2023 06:38 PM (IST)Updated: Fri, 15 Dec 2023 06:39 PM (IST)
mumbai-played-rohits-game-mumbai-indians-fans-are-very-upset-with-rohits-removal-as-captain-read-how-angry

MI Fans Disappointed: IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું નેતૃત્વ હાર્દિક પંડ્યા કરશે. મુંબઈ ઈન્ડિયન્સની આ સત્તાવાર જાહેરાતથી તેના ચાહકો ચોંકી ગયા છે અને સોશિયલ મીડિયામાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. ચાહકોએ કહ્યું છે કે રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સે ગેમ કરી નાખી. આ વાત કેતન શિંદે નામના ચાહકે કહ્યું હતું કે- રોહિતચા ગેમ કેલા મુંબઈને.

જ્યારે dinnu84એ કહ્યું હતુંકે હું મુંબઈ ઈન્ડિયન્સનું પેજ અનફોલો કરવા જઈ રહ્યો છું. હું અહીં માત્ર રોહિત અને તેના કેપ્ટનશીપ માટે જ છું. મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટનની જાહેરાતની જે પોસ્ટ શેર કરી છે તેની નીચે ઘણા ચાહકોએ પોતાની નારાજગી વ્યક્તિ કરી છે.

naidunia_image
naidunia_image
naidunia_image