IPL 2025 Player Auction: કેન વિલિયમસન સહિત આ ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ, જુઓ સંપૂર્ણ યાદી

IPLની ગત સિઝનમાં કેન વિલિયમસનને ગુજરાત ટાઈટન્સે 2 કરોડમાં ખરીદ્યો હતો.

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Mon 25 Nov 2024 04:18 PM (IST)Updated: Mon 25 Nov 2024 08:19 PM (IST)
ipl-2025-player-mega-auction-these-players-including-kane-williamson-remain-unsold-see-full-list-434641

IPL Auction 2025 Unsold Players List: આઈપીએલ મેગા ઓક્શનનો આજે બીજો દિવસ છે. દેશ વિદેશ કુલ 577 ખેલાડીઓ આ ઓક્શનમાં હતા. દરેક ખેલાડી એવું ઈચ્છતા હતા કે પોતાને સારી કિંમતમાં કોઈ ટીમ ખરીદે. પરંતુ ગઈકાલની જેમ આજે પણ ઘણા નામોએ ક્રિકેટ ચાહકોને ચોકાવી દીધા છે. કેન વિલિયમસન સહિંત ઘણા ખેલાડીઓના આ ઓક્શનમાં કોઈ લેવાલ ન હતા. ગઈ વખતે આઈપીએલમાં ગુજરાતની ટીમમાં હતો કેન વિલિયમસન. પરંતુ તે વખતે શરૂઆતની મેચ પછી તે ઘાયલ થઈ ગયો હતો અને આઈપીએલ રમ્યો ન હતો.

આ ખેલાડીઓ આઈપીએલ ઓક્શનમાં બીજા દિવસે અનસોલ્ડ રહ્યા….

  • કેન વિલિયમસન
  • ગ્લેન ફિલિપ્સ
  • રોવમન પોવેલ
  • અજીક્ય રહાણે
  • મયંક અગ્રવાલ
  • પૃથ્વી શો
  • શાર્દુલ ઠાકુર
  • એલેક્સ કેરી
  • ડોનોવન ફેરેરા
  • કેએસ ભારત
  • શાઈ હોપ
  • ડેરીલ મિશેલ
  • તુષાર દેશપાંડે
  • ગેરાલ્ડ કોએત્ઝી
  • મુજીબ ઉર રહેમાન
  • વિજય કંથ
  • એકીલ હુસેન
  • આદીલ રાશીદ
  • કેશવ મહારાજ
  • સ્વાસ્તિક ચિકારા
  • માધવ કૌશિક
  • પુષ્પરાજ માન
  • મયંક ડાંગર
  • અનુકુલ રૉય
  • અવિનાશ અરાવેલ્લી
  • વંશ બેદી
  • હાર્વિક દેસાઈ
  • રાજન કુમાર
  • પ્રશાંત સોલંકી
  • જથાવેદ સુબ્રમણિયમ
  • ફિન એલન
  • ડેવૉલ્ડ બ્રેવિસ
  • બેન ડકેટ
  • મોઈન અલી
  • જોશ ફિલિપ
  • ઉમરાન મલિક
  • મુસ્તફિઝુર રહમાન
  • નવીન ઉલ હક
  • ઉમેશ યાદવ
  • રિશાદ હુસૈન
  • આંદ્રે સિદ્ધાર્થ
  • ઋષિ ધવન
  • રાજવર્ધન હંગરગેકર
  • આર્શિન કુલકર્ણી
  • શિવમ સિંહ
  • એલઆર ચેતન
  • રાઘવ ગોયલ
  • બાયલાપુડી યશવંત
  • બ્રાન્ડન કિંગ
  • પથુમ નિસાંકા
  • સ્ટીવ સ્મિથ
  • ગસ એટકિનસન
  • સિકંદર રઝા
  • અલ્ઝારી જોસેફ
  • ક્વેના મફાકા
  • લ્યૂક વુડ
  • સચિન દાસ
  • અર્પિત ગુલેરિયા
  • સરફરાઝ ખાન
  • કાઈલ મેયર્સ
  • મેથ્યૂ શોર્ટ
  • જેસન બેહરનડોર્ફ
  • શિવમ માવી
  • નવદીપ સૈની
  • સલમાન નિઝાર
  • ઈમાનજોત ચહલ
  • નમન તિવારી
  • દિલશાન મદુશંકા
  • એડમ મિલ્ન
  • લુંગી એનગિડી
  • વિલ ઓ રોર્ક
  • ચેતન સાકરિયા
  • સંદિપ વૉરિયર
  • અબ્દુલ બાસિત
  • તેજસ્વી દહિયા
  • લેન્સ મૉરિસ
  • ઓલી સ્ટોન
  • રાજ લિમ્બાની
  • શિવા સિંહ