Cricketers At Ram Mandir Pran Patishtha Ceremony: અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે થોડી જ ક્ષણો બાકી છે, ત્યારે દેશ-વિદેશથી આમંત્રિત મહેમાનો અયોધ્યા પહોંચી રહ્યા છે. આ કાર્યક્રમમાં ઘણા મોટા ચહેરા સામેલ થઈ રહ્યા છે. આ સાથે જ ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પણ પોતાના કોન્વે સાથે અયોધ્યા પહોંચી ગયો છે. જેનો વીડિયો સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે.
virat Kohli Shab Reach in Ayodhya ?? pic.twitter.com/53ukjyydxY
— Prof cheems ॐ (@Prof_Cheems) January 21, 2024
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અયોધ્યા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. આ ઐતિહાસિક પળને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિરાટ કોહલી અયોધ્યા પહોંચતા જ તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો અયોધ્યાની સડકો પર ઉમટી પડ્યા હતા.
#WATCH | Ayodhya, Uttar Pradesh | Veteran cricketer Anil Kumble says, "It is a wonderful occasion, a very divine occasion. Blessed to be a part of this. It's very historic. Looking forward to seeking blessings from Ram Lalla..." pic.twitter.com/zKodiqk1bG
— ANI (@ANI) January 22, 2024
VIDEO | Former cricketer @sachin_rt arrives in Ayodhya to attend #RamMandirPranPratishtha.#AyodhyaRamMandir pic.twitter.com/tsCzVABlmU
— Press Trust of India (@PTI_News) January 22, 2024
Jai shri Ram ?????❤️❤️❤️❤️❤️ pic.twitter.com/2St6Kcut2Z
— Harbhajan Turbanator (@harbhajan_singh) January 21, 2024
#WATCH | Ayodhya, Uttar Pradesh | Former cricketer Mithali Raj says, "I feel what one feels when they are at a very religious place...We all wanted this for a very long time and I feel it is a calling to be here on this big occasion. It's a celebration and we are all happy to be… pic.twitter.com/59akVMllBG
— ANI (@ANI) January 22, 2024
VIDEO | Former Indian cricketer RP Singh offered prayers at Hanuman Garhi Temple in Ayodhya earlier today.#AyodhyaDham pic.twitter.com/a5eY1a68RJ
— Press Trust of India (@PTI_News) January 21, 2024
#WATCH | Ayodhya, Uttar Pradesh | Ace shuttler Saina Nehwal says, "I think this is a big day for all of us. I am fortunate to have received the opportunity to be here today. We will have the darshan of Lord Ram here. So, we are waiting for that moment...I can't express my joy in… pic.twitter.com/HObcVGTJ9D
— ANI (@ANI) January 22, 2024
વિરાટ કોહલી સિવાય આ કાર્યક્રમમાં એમએસ ધોની, સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, સૌરવ ગાંગુલી, અનિલ કુંબલે, વીરેન્દ્ર સહેવાગ, રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા, ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ, હરભજન સિંહ, મિથાલી રાજ અને બેડમિન્ટન પ્લેયર સાયના નેહવાલનું નામ પણ સામેલ છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
