Vivah Muhurat 2025: નવેમ્બર 2024થી ડિસેમ્બર 2025 સુધી લગ્ન મુહૂર્ત, અહીં જાણી લો તમામ તારીખ

Vivah Muhurat 2025, લગ્ન મુહૂર્ત 2024: માનવામાં આવે છે કે લગ્ન દ્વારા વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ થાય છે, અને તેના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો આવે છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Mon 18 Nov 2024 02:23 PM (IST)Updated: Mon 18 Nov 2024 02:25 PM (IST)
shadi-vivah-shubh-mhurat-2025-auspicious-dates-and-time-for-hindu-marriage-in-gujarati-430352

Vivah Muhurat 2025, લગ્ન મુહૂર્ત 2024: હિન્દુ ધર્મમાં લગ્નના કાર્યોને ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, 16 સંસ્કારોમાં લગ્ન એક મુખ્ય સંસ્કાર છે.

દિવાળી પછી આવતી દેવઉઠની એકાદશીના દિવસે વિશ્વના તારણહાર ભગવાન શ્રી વિષ્ણુ ચાર મહિનાની યોગિક નિંદ્રામાંથી જાગે છે. માનવામાં આવે છે કે તેમના જાગ્યા પછી લગ્ન, ગૃહસ્કાર અને અન્ય શુભ કાર્યક્રમો ફરી શરૂ થયા છે. ત્યારે આ આર્ટિકલમાં અમે તમને નવેમ્બર 2024થી ડિસેમ્બર 2025 સુધી લગ્ન શુભ મુહૂર્ત જણાવવા જઈ રહ્યા છે.

નવેમ્બર 2024 લગ્ન શુભ મુહૂર્ત

  • 12 નવેમ્બર, 2024, મંગળવાર
  • 13 નવેમ્બર, 2024, બુધવાર
  • 15 નવેમ્બર, 2024, ગુરુવાર
  • 16 નવેમ્બર, 2024, શુક્રવાર
  • 17 નવેમ્બર, 2024, શનિવાર
  • 18 નવેમ્બર, 2024, રવિવાર
  • 22 નવેમ્બર, 2024, શુક્રવાર
  • 25 નવેમ્બર, 2024, સોમવાર
  • 26 નવેમ્બર, 2024, મંગળવાર
  • 27 નવેમ્બર, 2024, બુધવાર
  • 28 નવેમ્બર, 2024, ગુરુવાર

ડિસેમ્બર 2024 લગ્ન શુભ મુહૂર્ત

  • 2 ડિસેમ્બર, 2024, સોમવાર
  • 3 ડિસેમ્બર, 2024, મંગળવાર
  • 4 ડિસેમ્બર, 2024, બુધવાર
  • 6 ડિસેમ્બર, 2024, શુક્રવાર
  • 7 ડિસેમ્બર, 2024, શનિવાર
  • 10 ડિસેમ્બર, 2024, મંગળવાર
  • 11 ડિસેમ્બર, 2024, બુધવાર
  • 14 ડિસેમ્બર, 2024, શનિવાર

જાન્યુઆરી 2025 લગ્ન શુભ મુહૂર્ત

  • 16 જાન્યુઆરી, 2025, ગુરુવાર
  • 17 જાન્યુઆરી, 2025, શુક્રવાર
  • 18 જાન્યુઆરી, 2025, શનિવાર
  • 19 જાન્યુઆરી, 2025, રવિવાર
  • 20 જાન્યુઆરી, 2025, સોમવાર
  • 21 જાન્યુઆરી, 2025, મંગળવાર
  • 23 જાન્યુઆરી, 2025, ગુરુવાર
  • 24 જાન્યુઆરી, 2025, શુક્રવાર
  • 26 જાન્યુઆરી, 2025, રવિવાર
  • 27 જાન્યુઆરી, 2025, સોમવાર

ફેબ્રુઆરી 2025 લગ્ન શુભ મુહૂર્ત

  • 2 ફેબ્રુઆરી, 2025, રવિવાર
  • 3 ફેબ્રુઆરી, 2025, સોમવાર
  • 6 ફેબ્રુઆરી, 2025, ગુરુવાર
  • 7 ફેબ્રુઆરી, 2025, શુક્રવાર
  • 12 ફેબ્રુઆરી, 2025, બુધવાર
  • 13 ફેબ્રુઆરી, 2025, ગુરુવાર
  • 14 ફેબ્રુઆરી, 2025, શુક્રવાર
  • 15 ફેબ્રુઆરી, 2025, શનિવાર
  • 16 ફેબ્રુઆરી, 2025, રવિવાર
  • 18 ફેબ્રુઆરી, 2025, મંગળવાર
  • 19 ફેબ્રુઆરી, 2025, બુધવાર
  • 21 ફેબ્રુઆરી, 2025, શુક્રવાર
  • 23 ફેબ્રુઆરી, 2025, રવિવાર
  • 25 ફેબ્રુઆરી, 2025, મંગળવાર

માર્ચ 2025 લગ્ન શુભ મુહૂર્ત

  • 2 માર્ચ, 2025, રવિવાર
  • 6 માર્ચ, 2025, ગુરુવાર
  • 7 માર્ચ, 2025, શુક્રવાર
  • 12 માર્ચ, 2025, બુધવાર
  • 13 માર્ચ, 2025, ગુરુવાર

એપ્રિલ 2025 લગ્ન શુભ મુહૂર્ત

  • 14 એપ્રિલ, 2025, સોમવાર
  • 16 એપ્રિલ, 2025, બુધવાર
  • 17 એપ્રિલ, 2025, ગુરુવાર
  • 18 એપ્રિલ, 2025, શુક્રવાર
  • 19 એપ્રિલ, 2025, શનિવાર
  • 20 એપ્રિલ, 2025, રવિવાર
  • 21 એપ્રિલ, 2025, સોમવાર
  • 25 એપ્રિલ, 2025, શુક્રવાર
  • 29 એપ્રિલ, 2025, મંગળવાર
  • 30 એપ્રિલ, 2025, બુધવાર

મે 2025 લગ્ન શુભ મુહૂર્ત

  • 1 મે, 2025, ગુરુવાર
  • 5 મે, 2025, સોમવાર
  • 6 મે, 2025, મંગળવાર
  • 8 મે, 2025, ગુરુવાર
  • 10 મે, 2025, શનિવાર
  • 14 મે, 2025, બુધવાર
  • 15 મે, 2025, ગુરુવાર
  • 16 મે, 2025, શુક્રવાર
  • 17 મે, 2025, શનિવાર
  • 18 મે, 2025, રવિવાર
  • 22 મે, 2025, ગુરુવાર
  • 23 મે, 2025, શુક્રવાર
  • 24 મે, 2025, શનિવાર
  • 27 મે, 2025, મંગળવાર
  • 28 મે, 2025, બુધવાર

જૂન 2025 લગ્ન શુભ મુહૂર્ત

  • 2 જૂન, 2025, સોમવાર
  • 4 જૂન, 2025, બુધવાર
  • 5 જૂન, 2025, ગુરુવાર
  • 7 જૂન, 2025, શનિવાર
  • 8 જૂન, 2025, રવિવાર

જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નથી.

નવેમ્બર 2025 લગ્ન શુભ મુહૂર્ત

  • 2 નવેમ્બર, 2025, રવિવાર
  • 3 નવેમ્બર, 2025, સોમવાર
  • 6 નવેમ્બર, 2025, ગુરુવાર
  • 8 નવેમ્બર, 2025, શનિવાર
  • 12 નવેમ્બર, 2025, બુધવાર
  • 13 નવેમ્બર, 2025, ગુરુવાર
  • 16 નવેમ્બર, 2025, રવિવાર
  • 17 નવેમ્બર, 2025, સોમવાર
  • 18 નવેમ્બર, 2025, મંગળવાર
  • 21 નવેમ્બર, 2025, શુક્રવાર
  • 22 નવેમ્બર, 2025, શનિવાર
  • 23 નવેમ્બર, 2025, રવિવાર
  • 25 નવેમ્બર, 2025, મંગળવાર
  • 30 નવેમ્બર, 2025, રવિવાર

ડિસેમ્બર 2025 લગ્ન શુભ મુહૂર્ત

  • 4 ડિસેમ્બર, 2025, ગુરુવાર
  • 5 ડિસેમ્બર, 2025, શુક્રવાર
  • 6 ડિસેમ્બર, 2025, શનિવાર