Karwa Chauth 2023 Shubh Muhurat: કરવા ચોથ આ વર્ષે 1 નવેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે. આ વ્રત સર્વાર્થ સિદ્ધિ અને શિવ યોગમાં મનાવાશે. આ દિવસે પરિણિત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. આ દિવસે મહિલાઓ વ્રતની સાથે પૂજા-અર્ચના પણ કરે છે. સમગ્ર દેશમાં આ વ્રત મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.
By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Tue, 31 Oct 2023 10:30 AM (IST)Updated: Wed, 11 Dec 2024 01:14 PM (IST)
