Karwa Chauth 2023 Highlights: હિન્દુ ધર્મમાં કરવા ચોથનું વિશેષ મહત્વ છે. આજે 1 નવેમ્બર 2023ના રોજ પરિણીત સ્ત્રીઓ કરવા ચોથનું વ્રત ઉજવશે.આ વ્રત પતિના લાંબા આયુષ્ય માટે રાખવામાં આવે છે. સમગ્ર દિવસ નકોડા ઉપવાસ રાખ્યા પછી સાંજે ચંદ્રના દર્શન-પૂજા કરી ચાળણીમાં પતિનો ચહેરો જોયા પછી જ સ્ત્રીઓ ઉપવાસ તોડે છે. આ વ્રત કરવાથી વૈવાહિક જીવન સુખમય રહે છે.
By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Wed, 01 Nov 2023 11:54 AM (IST)Updated: Wed, 11 Dec 2024 11:59 AM (IST)
