આજનું પંચાંગ (Ajnu Panchang Gujarati) 14 નવેમ્બર 2026 | Today Gujarati Panchang (November 14, 2026): હિંદુ પરંપરા મુજબ કોઈપણ નવું કે માંગલિક કાર્ય-જેમ કે વાહન ખરીદી, ગૃહપ્રવેશ અથવા નવા વેપારની શરૂઆત યોગ્ય અને શુભ સમય પર કરવામાં આવે તો તેમાં ચોક્કસ સફળતા મળે છે.
આ માટે પંચાંગની તિથિ, ગ્રહ-નક્ષત્ર સ્થિતિ તેમજ દિવસ અને રાત્રિના ચોઘડિયાનું વિશેષ મહત્વ રહેલું છે. આજે 14 નવેમ્બર, શનિવારના રોજ લાભ પાંચમનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે.
લાભ પાંચમ ખાસ કરીને ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે, કારણ કે ધનતેરસથી શરૂ થયેલ દિવાળી પર્વની રજાઓ બાદ આજથી વેપાર-ધંધા ફરીથી શરૂ થઈ જશે. આ દિવસે વેપારીઓ ધનની દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની વિશેષ પૂજા કરીને નવા વર્ષ માટે વેપારની ગતિવિધિઓની શરૂઆત કરશે.
લાભ પાંચમના દિવસે શુભ મુહૂર્ત પર પૂજા કરવાનું આગવું મહત્ત્વ છે. આ દિવસે લોકો પૈસાની સ્થિરતા અને ધંધાના વિકાસ માટે વિધ્નહર્તા ગણપતિ અને લક્ષ્મી માતાની પૂજા કરે છે. એમાં પણ સવારનો સમય પૂજા કરવા અને નવું કામ શરૂ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે.
આજે 14 નવેમ્બર 2026, શુક્રવારના દિવસનું સંપૂર્ણ પંચાંગ, શુભ-અશુભ મુહૂર્ત અને ચોઘડિયાની વિગતો નીચે મુજબ છે.
આજનું પંચાગ 14 નવેમ્બર, 2026
સૂર્યોદય: 06:52 AM
સૂર્યાસ્ત: 05:56 PM
ચંદ્રોદય: 11:10 AM
ચંદ્રાસ્ત: 09:51 PM
ગુજરાતી સંવત: 2083 કાલયુક્ત
ચંદ્ર માસ: કારતક
વાર: શનિવાર
પક્ષ: સુદ
તિથિ: પાંચમ 11:23 PM સુધી
નક્ષત્ર: પૂર્વાષાઢા 08:24 PM સુધી
યોગ: શૂળ 06:22 AM નવેમ્બર 15 સુધી
કરણ: બવ 10:02 AM સુધી
દ્વિતીય કરણ: બાલવ 11:23 PM સુધી
સૂર્ય રાશિ: તુલા (ર.ત)
ચંદ્ર રાશિ: ધન (ભ, ધ, ફ, ઢ) 03:11 AM નવેમ્બર 15 સુધી
આજના શુભ મુહૂર્ત
અભિજિત મુહૂર્ત: 12:02 PM થી 12:46 PM
બ્રહ્મ મુહૂર્તઃ 5:09 AM થી 06:01 AM
વિજય મુહૂર્તઃ 02:14 PM થી 02:59 PM
આજના અશુભ મુહૂર્ત
રાહુ કાળ: 09:38 AM થી 11:01 AM
ગુલિક કાળ: 06:52 AM થી 08:15 AM
યમગંડ: 01:47 PM થી 03:10 PM
વર્જ્યઃ 05:25 AM નવેમ્બર 15થી 07:14 AM નવેમ્બર 15
અમદાવાદ માટે આજના દિવસ અને રાતના ચોઘડિયા
| ચોઘડિયું | સમય | ફળ |
| કાળ | 06:52 AM થી 08:15 AM | નુકસાન |
| શુભ | 08:15 AM થી 09:38 AM | સારું |
| રોગ | 09:38 AM થી 11:01 AM | દુષ્ટ |
| ઉદ્વેગ | 11:01 AM થી 12:24 PM | ખરાબ |
| ચલ | 12:24 PM થી 01:47 PM | નિષ્પક્ષ |
| લાભ | 01:47 PM થી 03:10 PM | લાભ |
| અમૃત | 03:10 PM થી 04:33 PM | શ્રેષ્ઠ |
| કાળ | 04:33 PM થી 05:56 PM | નુકસાન |
| ચોઘડિયું | સમય | ફળ |
| લાભ | 05:56 PM થી 07:33 PM | લાભ |
| ઉદ્વેગ | 07:33 PM થી 09:10 PM | ખરાબ |
| શુભ | 09:10 PM થી 10:47 PM | સારું |
| અમૃત | 10:47 PM થી 12:24 AM, નવેમ્બર 15 | શ્રેષ્ઠ |
| ચલ | 12:24 AM થી 02:01 AM, નવેમ્બર 15 | નિષ્પક્ષ |
| રોગ | 02:01 AM થી 03:39 AM, નવેમ્બર 15 | દુષ્ટ |
| કાળ | 03:39 AM થી 05:16 AM, નવેમ્બર 15 | નુકસાન |
| લાભ | 05:16 AM થી 06:53 AM, નવેમ્બર 15 | લાભ |
