Love Rashifal 22 November 2026 in Gujarati (લવ રાશિફળ): આજે 22 નવેમ્બર રવિવારનો દિવસ પ્રેમ અને સબંધોની દ્રષ્ટિએ મોટાભાગની રાશિઓ માટે સુખદ અને યાદગાર સાબિત થઈ શકે છે, જ્યારે કેટલીક રાશિઓએ સંબંધોમાં સંયમ જાળવવો પડશે. તો ચાલો જાણીતા જ્યોતિષાચાર્ય હર્ષિત શર્મા પાસેથી જાણીએ તમારી લવ લાઈફ માટે કેવો રહેશે આજનો દિવસ
મેષ (Aries)
લવ પાર્ટનર સાથે આજનો દિવસ સારો રહેશે અને સ્વાસ્થ્યમાં લાભ થશે. પરિવાર અને પાર્ટનર વચ્ચેનો આપસી વિવાદ આજે પૂરો થશે. આજે પરિવાર અને પોતાના પાર્ટનર સાથે કોઈ માંગલિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો, દિવસ સારો રહેશે.
વૃષભ (Taurus)
આજે તમારો લવ પાર્ટનર તમારી સાથે કોઈ લાંબી યાત્રા પર જઈ શકે છે. હવામાનની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. આજે આપ બંને કેટલાક મોટા નિર્ણયો લઈ શકો છો. પારિવારિક દ્રષ્ટિએ પણ દિવસ સારો રહેવાનો છે અને તમારા પાર્ટનરનો સંપૂર્ણ સહયોગ મળશે.
મિથુન (Gemini)
લવ પાર્ટનર સાથેના જૂના મતભેદો આજે પૂરા થશે. પરિવારના લોકો સાથે તમારા પાર્ટનરનો આપસી તાલમેલ ઉત્તમ બનશે. ઘરેલુ કામકાજમાં આજે તમે એકબીજાને સહયોગ કરી શકો છો. હવામાનની દ્રષ્ટિએ આજનો દિવસ શાનદાર છે.
કર્ક (Cancer)
લવ પાર્ટનર સાથે આજનો દિવસ સારો રહેશે. આજે આપ બંને વચ્ચેના જૂના મતભેદો ઓછા થશે. આજે તમારો પાર્ટનર તમને કોઈ સુખદ સમાચાર આપી શકે છે. આ સાથે ઘરેલુ કાર્યોમાં પણ આપ બંને એકબીજાને સહયોગ કરશો.
સિંહ (Leo)
લવ પાર્ટનર સાથે આજનો દિવસ સારો રહેશે. આજે તમે તમારા પાર્ટનર સાથે ઘરેલુ કામકાજને લઈને ખરીદી કરવા (માર્કેટ) વગેરે જઈ શકો છો. જોકે આજે તમારો ખર્ચ વધી શકે છે, છતાં પાર્ટનર સાથે સમય સારો વિતશે અને પાર્ટનર ખુશ જોવા મળશે.
કન્યા (Virgo)
લવ પાર્ટનર સાથે આજનો દિવસ સારો રહેશે. કેટલાક ઘરેલુ કામકાજમાં આજે તમારો પાર્ટનર તમારો સહયોગ માંગી શકે છે. આર્થિક રીતે પણ આજે તમારા પાર્ટનરને તમારા સહયોગ અને સાથની ખાસ જરૂરિયાત રહેશે.
તુલા (Libra)
આજે તમારો લવ પાર્ટનર તમારાથી નારાજ થઈ શકે છે. કેટલીક વાતોને લઈને આપ બંને વચ્ચે અણબનાવની સ્થિતિ ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં પોતાના પાર્ટનર સાથે કોઈપણ પ્રકારનો ખોટો વ્યવહાર કરવો યોગ્ય રહેશે નહીં, તેનાથી સંબંધો બગડી શકે છે.
વૃશ્ચિક (Scorpio)
લવ પાર્ટનર સાથે આજનો દિવસ સારો રહેશે. આજે તમે અને તમારો પાર્ટનર ઘરેલુ કામકાજમાં સમય વિતાવશો. ઘણા દિવસો પછી આજે પોતાના પાર્ટનર સાથે સમય વિતાવવાની તક મળશે. હવામાનની દ્રષ્ટિએ દિવસ સારો છે અને પ્રેમ પ્રસંગ માટે સમય અનુકૂળ છે.
ધન (Sagittarius)
લવ પાર્ટનર સાથે આજનો દિવસ વિવાદોથી ભરેલો રહી શકે છે. આજે તમારા પાર્ટનર અને પરિવાર વચ્ચે અણબનાવ થઈ શકે છે. આવી સ્થિતિમાં વિવાદ વધુ ન વધે તે જોવું. તમારે તમારા પાર્ટનરનો સાથ આપવો પડશે, જે તમારા માટે હિતકારી રહેશે.
મકર (Capricorn)
લવ પાર્ટનર સાથે આજનો દિવસ સારો છે. આજે તમે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. હવામાનની દ્રષ્ટિએ પાર્ટનર સાથે દિવસ સારો વિતશે અને આપ બંને દિવસને એન્જોય કરશો. આજે પોતાના પાર્ટનરને મનની વાતો કહી શકો છો.
કુંભ (Aquarius)
પાર્ટનર સાથે આજનો દિવસ સારો રહેશે. કેટલીક ઘરેલુ બાબતોને લઈને આપ બંને વચ્ચે ચાલી રહેલો મતભેદ આજે પૂરો થશે. આજે તમારો પાર્ટનર પોતાની ભૂલ માટે તમારી પાસે માફી માંગી શકે છે. તમારે પણ આગળ વધીને વિવાદ ઉકેલવો જોઈએ.
મીન (Pisces)
લવ પાર્ટનર સાથે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આજે આપ બંને વચ્ચે ઉત્તમ આપસી તાલમેલ રહેશે. ઘરેલુ વાદ-વિવાદને લઈને ચાલી રહેલા મતભેદો પૂરા થશે અને પ્રેમ વધશે. દિવસ ખૂબ સારો છે અને આપ બંને દિવસને એન્જોય કરશો.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
