MP Elections Results: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. શરુઆતી રુઝાનોમાં ભાજપ બહુમતી તરફ આગળ વધી રહી છે. મધ્ય પ્રદેશમાં એવી હોટ સીટો છે, જેનાં પર તમામની નજરો છે. આવો જાણીએ તે સીટ વિશે.
હોટ સીટ | ભાજપ | કોંગ્રેસ | પરિણામ |
બુધની | શિવરાજ સિંહ ચૌહાણ | વિક્રમ મસ્તાલ | શિવરાજ સિંહ આગળ |
છિંદવાડા | વિવેક બંટી સાહૂ | કમલનાથ | કમલનાથ આગળ |
દિમની | નરેન્દ્ર સિંહ તોમર | રવીન્દ્ર સિંહ તોમર | નરેન્દ્ર સિંહ તોમર પાછળ |
ઈન્દૌર | કૈલાશ વિજયવર્ગીય | સંજય શુક્લા | વિજયવર્ગીય આગળ |
દતિયા | નરોત્તમ મિશ્રા | રાજેન્દ્ર ભારતી | મિશ્રા આગળ |
નરસિંહપુર | પ્રહલાદપટેલ | લખન સિંહ પટેલ | પ્રહલાદ પટેલ આગળ |
નિવાસ | ફગ્ગન સિંહ કુલસ્તે | ચૈનસિંહ વરકડે | કુલસ્તે આગળ |
જબલપુર પશ્ચિમ | રાકેશ સિંહ | તરુણ ભનોત | |
સતના | ગણેશ સિંહ | સિદ્ધાર્થ કુશવાહ | |
સીધી | રીતિ પાઠક | જ્ઞાન સિંહ | પાઠક આગળ |
ગાડરવાડા | રાવ ઉદય પ્રતાપ સિંહ | સુનીતા પટેલ | રાવ ઉદય પ્રતાપ આગળ |
લહાર | અંબરીશ શર્મા | ડોં ગોવિંદ સિંહ | ગોવિંદ સિંહ આગળ |