Teachers Day 2025 Wishes In Gujarati: શિક્ષક દિવસ પર આ સંદેશાથી તમારા ગુરુને વિશ કરજો

દરેક મુશ્કેલીને સરળ બનાવીને, આપણને સાચી દિશામાં લઈ જાય છે,આભાર તમારો, હે ગુરુદેવ, જે જીવનને સજાવે. તમારો પડછાયો હમેશા અમારી સાથે રહે, આ છે અમારા બધાની ઈચ્છા. તમારા વિના અધૂરો છે.

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Wed 03 Sep 2025 03:45 PM (IST)Updated: Wed 03 Sep 2025 03:45 PM (IST)
teachers-day-wishes-quotes-messages-images-in-gujarati-for-whatsapp-status-facebook-and-instagram-caption-596640

Happy Teachers Day 2025 Wishes and Quotes in Gujarati: ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ (Teachers Day 2025) ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખર શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિને સમર્પિત છે. આ દિવસે સફળતાના શિખર પર પહોંચેલા દરેક વ્યક્તિ પોતાના ગુરુને યાદ કરે છે. વ્યક્તિના ઘડતરમાં શિક્ષકની ભૂમિકા મહત્વની હોય છે. ગુજરાતી જાગરણ અહીં શિક્ષક દિવસની શુભકામના કેટલા મેસેજ અહીં તમારા માટે લાવ્યું છે.

ગુરુદેવ તમે અમારા માર્ગદર્શક, તમારા જ્ઞાનથી અમે સફળ થયા. vશિક્ષકનું જીવન પવિત્ર હોય છે, આપણા ભવિષ્યનું નિર્માણ કરે છે. શિક્ષક દિવસની શુભેચ્છાઓ!

ગુરુ તારી કૃપાની, કેવી રીતે ચૂકવી શકું કિંમત,લાખ કિંમતી સંપત્તિ,ગુરુ છે મારા અમૂલ્ય શિક્ષક દિવસની શુભકામનાઓ!

શિક્ષકનું જીવન પવિત્ર હોય છે, આપણા ભવિષ્યનું નિર્માણ કરે છે.તમારા બલિદાન અને સમર્પણ માટે,અમે હંમેશા તમારા આભારી રહીશું. શિક્ષક દિવસની શુભકામનાઓ!

ભૂલથી પણ ગુરુનું અપમાન ન કરતા, ભૂલથી પણ શિક્ષણનું તિરસ્કાર ન કરતા,તે દિવસે તમારી ભૂલ પર થશે પસ્તાવો, જે દિવસે પરેશાનીઓ સામે લડી શકશો નહીં. શિક્ષક દિવસની શુભકામનાઓ!

તમે મારા જીવનની પ્રેરણા છો, તમે હંમેશા મને સત્ય અને શિસ્તનો પાઠ ભણાવ્યો છે, શિક્ષક દિવસની શુભકામનાઓ!

અમે તમને ખૂબ ત્રાસ આપ્યો, તેમ છતાં તમને ક્યારેય ગુસ્સે ન આવ્યો. પોતાની સંપૂર્ણ ફરજ નિભાવતી વખતે, શિસ્તનો અમને પાઠ ભણાવ્યો. શિક્ષક દિવસની શુભકામનાઓ