November 2023 Vrat-Festival List: અંગ્રેજી કેલેન્ડરનો 11મો મહિનો નવેમ્બર ગણતરીના દિવસોમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ મહિનામાં ઘણા ઉપવાસ-તહેવારો આવવાના છે. આ મહિનામાં કરવા ચોથ, અહોઈ અષ્ટમી, ધનતેરસ, દિવાળી, છઠ પૂજા અને પુષ્ય નક્ષત્ર વગેરે જેવા ઉપવાસ અને તહેવારો આવશે.
નવેમ્બર વ્રત-તહેવાર 2023 કેલેન્ડર (November 2023 Vrat Festival calendar)
- 1 નવેમ્બર 2023, બુધવાર - કરવા ચોથ, વક્રતુંડ સંકષ્ટી ચતુર્થી
- 5 નવેમ્બર 2023, રવિવાર - અહોઈ અષ્ટમી, કાલાષ્ટમી, રાધા કુંડ સ્નાન, રવિ પુષ્ય યોગ
- 9 નવેમ્બર 2023, ગુરુવાર - રમા એકાદશી, ગોવત્સ દ્વાદશી
- 10 નવેમ્બર 2023, શુક્રવાર – ધનતેરસ, શુક્ર પ્રદોષ વ્રત, યમ દીપક, પંચક શરૂ
- 11 નવેમ્બર 2023, શનિવાર - કાલી ચૌદસ, હનુમાન પૂજા, માસિક શિવરાત્રી
- 12 નવેમ્બર 2023, રવિવાર - દિવાળી, નરક ચતુર્દશી
- 13 નવેમ્બર 2023, સોમવાર - કારતક અમાવસ્યા
- 14 નવેમ્બર 2023, મંગળવાર - ગોવર્ધન પૂજા, અન્નકૂટ, ભાઈ દૂજ, યમ દ્વિતિયા
- 16 નવેમ્બર 2023, ગુરુવાર - કારતક વિનાયક ચતુર્થી
- 17 નવેમ્બર 2023, શુક્રવાર - નાગુલા ચોથ, વૃશ્ચિક સંક્રાંતિ
- 18 નવેમ્બર 2023, શનિવાર – લાભ પંચમી, સ્કંદ ષષ્ઠી
- 19 નવેમ્બર 2023, રવિવાર – છઠ પૂજા, જલારામ બાપા જયંતિ, ભાનુ સપ્તમી
- 20 નવેમ્બર 2023, સોમવાર – ગોપાષ્ટમી, પંચક શરૂ
- 21 નવેમ્બર 2023, મંગળવાર - અક્ષય નવમી
- 23 નવેમ્બર 2023, ગુરુવાર – ભીષ્મ પંચક શરૂ, દેવઉઠની એકાદશી
- 24 નવેમ્બર 2023, શુક્રવાર - તુલસી વિવાહ, યોગેશ્વર દ્વાદશી, શુક્ર પ્રદોષ વ્રત
- 25 નવેમ્બર 2023, શનિવાર – વૈકુંઠ ચતુર્દશી, વિશ્વેશ્વર વ્રત
- 26 નવેમ્બર 2023, રવિવાર – મણિકર્ણિકા સ્નાન, દેવ દિવાળી
- 27 નવેમ્બર 2023, સોમવાર - કારતક પૂર્ણિમા, પુષ્કર સ્નાન, ગુરુ નાનક જયંતિ, કારતક મહિનો સમાપ્ત
- 30 નવેમ્બર 2023, ગુરુવાર - ગણાધિપ સંકષ્ટી ચતુર્થી (માર્ગશીર્ષ મહિનો)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.