Happy Independence Day Wishes Images, Quotes, Shayari, Messages, Status in Gujarati: ભારતને 15મી ઓગસ્ટ, 1947માં આઝાદી મળી હતી, ત્યારથી દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ આપણા માટે ગૌરવનો દિવસ છે. આ દિવસ દરેક ભારતીય માટે ખાસ હોય છે. તમે 78મા સ્વતંત્રતા દિવસના અવસરે વ્હોટ્સએપ દ્વારા પણ પ્રિયજનોને શુભેચ્છા પાઠવી શકો છો, ત્યારે અમે તમારા માટે કેટલાક પસંદગીના મેસેજ લઈને આવ્યા છીએ.
Independence Day Wishes in Gujarati
ભારત માતા કી જય,
સ્વતંત્રતા દિવસની શુભેચ્છા.
તમને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ! ચાલો રાષ્ટ્રને સલામ કરીએ.
તિરંગો દરેક ભારતીયોની શાન છે,
સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ.
સ્વતંત્રતા દિવસના અવસરે આપણે સૌ સ્વચ્છ, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ કરીએ. Happy Independence Day.
ભારતીય તિરંગો હંમેશાં,
ઊંચી ઉડાન ભરે,
ભારતના સ્વાતંત્ર્ય દિવસ પર,
સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ.
સરફરોશી કી તમન્ના,
અબ હમારે દિલ મેં હૈ.
Happy Independence Day 2024
વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા. સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.
સલામ કરો તિરંગાને, જેનાથી તમારું ગૌરવ છે,
માથું હંમેશા ઊંચું રાખજો, જ્યાં સુધી દિલમાં પ્રાણ છે!
સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ.
સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા,
સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ
કાલે ગોરે કા ભેદ નહીં,
હર દિલ સે હમારા નાતા હૈ,
કુછ ઔર ન આતા હૈ હમકો,
હમેં પ્યાર નિભાના આતા હૈ.
સ્વતંત્રતા દિવસની શુભેચ્છા
78માં સ્વતંત્રતા દિવસની સર્વે ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ… જય હિંદ, વન્દે માંતરમ્
ફાંસીએ ચઢી ગયા અને છાતી પર ગોળી ખાધી
અમે એ શહીદોને સલામ કરીએ છીએ
જે દેશ માટે બલિદાન થઈ ગયા
તેમને સલામ કરીએ છીએ!
હેપ્પી સ્વતંત્રતા દિવસ!
