Anti-Pollution Diet: ફેફસાના સ્વાસ્થ માટે આરોગ્યપ્રદ આહારનો ડાયટમાં કરો સમાવેશ, જાણો આ ખાસ માહિતી

ઔદ્યોગિકીકરણને લીધે સતત પ્રદૂષણનું લેવલ વધી રહ્યું છે અને તે માનવ સ્વાસ્થ માટે એક મોટો ચિંતાનો વિષય બની ગયેલ છે. આ અંગે નિષ્ણાતોનું માનવું છે કે ફક્ત માસ્ક પહેરવાથી જ પ્રદૂષણથી બચી શકાતું નથી, પણ આ સાથે સંતુલિત આહારનું સેવન કરવું તે પણ એટલું જ જરૂરી બને છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 18 Nov 2026 03:43 PM (IST)Updated: Wed, 18 Nov 2026 03:43 PM (IST)
health-news-its-not-just-about-masks-include-a-healthy-diet-for-lung-healthlearn-these-important-details

Anti-Pollution Diet:ઔદ્યોગિકીકરણને લીધે સતત પ્રદૂષણનું લેવલ વધી રહ્યું છે અને તે માનવ સ્વાસ્થ માટે એક મોટો ચિંતાનો વિષય બની ગયેલ છે. આ અંગે નિષ્ણાતોનું માનવું છે કે ફક્ત માસ્ક પહેરવાથી જ પ્રદૂષણથી બચી શકાતું નથી, પણ આ સાથે સંતુલિત આહારનું સેવન કરવું તે પણ એટલું જ જરૂરી બને છે.

ઓમેગા 3 ફેટી એસિડ

તમારા ભોજનમાં કઈ-કઈ ચીજવસ્તુઓનો સમાવેશ કરી શકાય છે કે જેથી તમારા સ્વાસ્થ પર કોઈ જ પ્રકારની પ્રતિકૂળ અસરનો સામનો કરવામાં મદદ મળી શકે છે. આ પૈકી સૌથી વધુ જરૂરી એન્ટીઓક્સિડેન્ટ્સ અને ઓમેગા 3 ફેટી એસિડ જેવા પોષક તત્વોથી ભરપૂર હોવા સાથે તે અનેક રીતે ગુણોથી ભરપૂર હોય છે. એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો સાથે ફેફસાંના સ્વાસ્થને જાળવવામાં ખૂબ જ ઉપયોગી હોય છે. તે શરીરના સામાન્ય રોગ કે બિમારી સામે લડવાને લગતી સ્વભાવિક વ્યવસ્થા સાથે મજબૂતપણે કામ કરવામાં ખૂબ જ ઉપયોગી બની શકે છે.

હાર્ટને લગતા સ્વાસ્થને પણ ખૂબ જ ઉપયોગી

આ ઉપરાંત ઓમેગા-3ની વાત કરીએ તો સેલ્સમાં ફ્રી રેડિકલ્ને નુકસાનકારક અસરની સ્થિતિથી બચાવીને સોજો ઓછો કરવામાં ખૂબ જ ઉપયોગી બની શકે છે. તે હાર્ટને લગતા સ્વાસ્થને પણ ખૂબ જ ઉપયોગી બની શકે છે.

ખાદ્ય તેલના ઉપયોગનું મહત્વ

જો કોઈ વ્યક્તિ ભોજનને સૂર્યમુખી, કેનોલા, મગફળી અથવા ઓલિવ એઈલમાં તૈયાર કરે છે તો તેમના સ્વાસ્થ માટે સૌથી યોગ્ય બાબત છે અને તેનાથી ફેફસાંને કામ કરવાની ક્ષમતા વધારે સારી થઈ શકે છે. બ્લૂબેરી, સ્ટ્રોબેરી જેવા ફળોમાં એન્ટીઓક્સિડેન્ટ્સ અને વિશેષ કરીને એન્થોસાયનિનનું વિપુલ પ્રમાણ હોય છે, જે વ્યક્તિની બિમારી સામે લડવાની ક્ષમતાને વધારે છે.

એન્ટીઓક્સિડેન્ટ્સને લગતા ગુણો 

તંદુરસ્તીમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ઉપરાંત એન્ટીઓક્સિડેન્ટ્સને લગતા ગુણો પણ ખૂબ જ પ્રમાણમાં હોવાથી તે કોઈ ઈજા થવાના સંજોગોમાં સોજાને ઘટાડી શકે છે.જો તમે પણ દરરોજ ચા, કોફીનું વધારે પડતા પ્રમાણમાં સેવાન કરવાને બદલે ગ્રીન ટીનું સેવન વધારે ઉપયોગી બની શકે છે. ગ્રીન-ટી એન્ટીઓક્સિડેન્ટ્સનો ખૂબ જ બેસ્ટ સ્રોત હોય છે.