Happy Raksha Bandhan 2024 Image: દેશમાં આવતીકાલે શ્રાવણ પૂર્ણિમાની તિથિએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવવાની છે. ત્યારે હવે એકબીજાને શુભેચ્છાઓ પાઠવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ત્યારે જો તમે રક્ષાબંધનના અવસરે તમે પણ તમારા ભાઈ અથવા બહેનને શુભેચ્છા મેસેજ મોકલવા માંગો છો, તો અમે તમારા માટે કેટલાક શાનદાર વોલપેપર્સ અને મેસેજ લઈને આવ્યા છે.
ર = રક્ષા કરજો બહેનની
ક્ષા = ક્ષમા કરજો બહેનને
બં = બંધનમાંથી મુક્ત કરજો બહેનને
ધ = ધ્યાન રાખજો બહેનનું
ન = ના ભૂલતા બહેનને
સાથે મોટા થયા છીએ, ઘણો મળ્યો બાળપણમાં પ્રેમ.
ભાઈ બહેનનો પ્રેમ વધારવા આવ્યો છે આ તહેવાર
સૌને રક્ષાબંધનની શુભકામનાઓ !!
આ પણ વાંચો - Raksha Bandhan Wishes in Gujarati: રક્ષાબંધનના દિવસે દૂર રહેતા ભાઈ-બહેનને મેસેજ શેર કરીને પાઠવો શુભેચ્છાઓ
રાખડીનો તહેવાર આવ્યો ખુશીઓની લહેર લાવ્યો
આજે પ્રાર્થના કરીએ છીએ અમે, ભાઈ ખુશ રહો તમે હંમેશા!
બહેન કરતાં વધુ સારો કોઈ મિત્ર ન હોઈ શકે,
અને મારી બહેન! તમારાથી સારી કોઈ બહેન ન હોઈ શકે.
