Gulab Jamun Recipe | ગુલાબ જાંબુ બનાવવાની રીત: ઘરમાં મહેમાન આવે ત્યારે ટ્રાય કરો ગુલાબ જાંબુ. ગુલાબ જાંબુ અને કાલા જાંબુની અલગ અલગ રેસીપી હોય છે, તમે કાલા જાંબુને ઘરે બનાવવા માંગતા હોવ તો આ રેસીપી તમેને ઉપયોગી થશે.
ગુલાબ જાંબુ બનાવવાની સામગ્રી
- ચાસણી માટે ખાંડ,
- પાણી,
- કેસર,
- ગુલાબ જળ,
- લીલી ઈલાયચી,
- લીંબુનો રસ,
- માવો,
- મલાઈ પનીર,
- ખાંડનો પાવડર,
- બેકિંગ પાઉડર,
- મેંદાનો લોટ.
આ પણ વાંચો
ગુલાબ જાંબુ બનાવવાની રીત
સ્ટેપ- 1
સૌ પ્રથમ એક કડાઈમાં પાણી અને ખાંડ નાખી ગેસ પર ગરમ કરી ઓગાળીને તેમાં કેસર અને ગુલાબ જળ ઉમેરીને ચાસણી તૈયાર કરી લો.
સ્ટેપ- 2
હવે એક બાઉલમાં હરિયાળી માવો,ખાંડનો પાવડર,બેકિંગ પાવડર,મેંદાનો લોટ ઉમેરીને મિક્સ કરી લો.
સ્ટેપ- 3
બરાબર મિક્સ કરીને લોટની જેમ મસળીને બાંઘેલા લોટમાંથી નાના નાના બોલ બનાવો.
સ્ટેપ- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં આવ નાના નાના બનાવેલા બોલને નાખીને એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી તેળી લો.
સ્ટેપ- 5
હવે તળીને તૈયાર કરેલ ચાસણીમાં ઉમેરીને ચમચા વડેથી હલાવતા રહીને મિક્સ કરી લો.
સર્વ કરો
થોડીવાર ચાસણીમાં ડુબાળી રાખીને તમે કાલા જાંબુ સર્વ કરી શકો છો.
