Rajkot TRP Game Zone Fire Live Updates: રાજકોટના ટીઆરપી ગેઈમ ઝોનમાં બનેલી આગ દુર્ઘટનામાં ગાંધીનગરની એફએસએલમાં ડીએનએ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. હર્ષ સંઘવી એફએસએલની ઓફિસે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું છેકે, 48 કલાકથી ડીએનએ ટેસ્ટિંગનું કામ 18 ટીમો દ્વારા કરવામાં આવી રહ્યું છે. 9 સેમ્પલના ડીએનએ ટેસ્ટિંગ થઇ ગયા છે અને હજુ 8 સેમ્પલના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે.
By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 27 May 2024 10:38 AM (IST)Updated: Mon, 27 May 2024 03:17 PM (IST)
