Rajkot Market Yard Bhav Today 03 September 2025 | રાજકોટ માર્કેટ યાર્ડ જણસીના ભાવ| રાજકોટ માર્કેટિંગ યાર્ડ આજના બજાર ભાવ | Rajkot APMC Price Today | Rajkot APMC Rate Today

રાજકોટ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 03 Sep 2025 01:47 PM (IST)Updated: Wed 03 Sep 2025 01:47 PM (IST)
rajkot-apmc-aaj-na-bajar-bhav-03-september-2025-596584

Rajkot APMC Market Yard Bhav Today (રાજકોટ માર્કેટ યાર્ડ ના આજના બજાર ભાવ) 03 September: આજે આ અહેવાલમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશે વિગતવાર માહિતી મેળવશું. રાજકોટ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે, જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે. ખાસ કરીને મગફળી, જીરુ, ઘઉં, તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે. અહિ તમામ પ્રકારની શાકભાજી તેમજ વિવધ ફળોની પણ આવક થાય છે, જેના પણ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળે છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં જણસી, શાકભાજી અને ફળોની આવક થાય છે

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં અવાક થાય છે. અને ત્યાંના કપાસના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટમાં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા નથી મળતા. વેચાણની વાત કરવામાં આવે તો, રાજકોટમાં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ- વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

રાજકોટ માર્કેટ યાર્ડ મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે, જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકોનું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે, જ્યાં સૌથી સારો ભાવ જોવા મળતો હોય છે. અને ખેડૂતોને ત્યાં માલ વેચવો પણ પરવડતો હોય છે.

રાજકોટ માર્કેટ યાર્ડ જણસીના ભાવ

અનાજન્યુનતમમહત્તમ
કપાસ બી.ટી.14001578
ઘઉં લોકવન528570
ઘઉં ટુકડા522579
જુવાર સફેદ600825
જુવાર પીળી400500
બાજરી409446
તુવેર10101300
ચણા પીળા9411105
ચણા સફેદ11012085
અડદ11611602
મગ13001725
વાલ દેશી3501010
ચોળી8001317
વટાણા18002500
કળથી540720
રાજમા8001632
સીંગદાણા13251440
મગફળી જાડી9001138
મગફળી જીણી7281040
તલી15201970
એરંડા11001299
અજમો9001220
સુવા9601200
સોયાબીન775866
સીંગફાડા9801300
કાળા તલ32804316
લસણ600950
ધાણા13701470
ધાણી13501480
વરીયાળી11001700
જીરૂ31503511
રાય13001607
મેથી8101240
રાયડો11201250
રજકાનું બી61007910
ગુવારનું બી880911