Cotton Price in Rajkot, 25 October : રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ જામનગરમાં 1680 રૂપિયા સુધી બોલાયો, જાણો 46 યાર્ડમાં શું રહ્યો ભાવ?

મોરબીમાં 1640 રૂ., ધોરાજીમાં 1636 રૂ., સાવરકુંડલામાં 1630 રૂ., બાબરામાં 1620 રૂ., ગોંડલમાં 1601 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 25 Oct 2024 07:45 PM (IST)Updated: Fri 25 Oct 2024 07:45 PM (IST)
cotton-price-today-in-rajkot-apmc-25-october-2024-aaj-na-kapas-na-bajar-bhav-418963
HIGHLIGHTS
  • ગુજરાતની 46 માર્કેટ યાર્ડમાં કુલ 8,209.85 ટન કપાસની આવક થઇ હતી
  • રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1560 રૂ. અને નીચો ભાવ 1310 રૂપિયા સુધી બોલાયો

Cotton Price Today in Rajkot, 25 October, 2024: આજે ગુજરાતની 46 માર્કેટ યાર્ડમાં કુલ 8,209.85 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમા 1680 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1560 રૂ. અને નીચો ભાવ 1310 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય મોરબીમાં 1640 રૂ., ધોરાજીમાં 1636 રૂ., સાવરકુંડલામાં 1630 રૂ., બાબરામાં 1620 રૂ., ગોંડલમાં 1601 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

આજે કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 8,209.85 ટન કપાસની આવક થઇ છે.

કયા માર્કેટ યાર્ડમાં કપાસનો શું ભાવ રહ્યો? (Cotton Price Today, 25 October, 2024)

જિલ્લોઆવક(ટનમાં)
બોટાદ2016.4
અમરેલી1558.82
મોરબી1500
રાજકોટ959.8
સુરેન્દ્રનગર685.31
જૂનાગઢ293.25
ભાવનગર261.1
મહેસાણા248.3
જામનગર245.2
અમદાવાદ190.8
પાટણ168.9
છોટા ઉદેપુર37.53
સાબરકાંઠા28.9
બનાસકાંઠા8.24
ગીર સોમનાથ6
ભરૂચ1.1
નર્મદા0.2
કુલ આવક8,209.85

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવ
જામનગર14201680
મોરબી13001640
ધોરાજી10761636
સાવરકુંડલા11551630
બાબરા14001620
ગોંડલ10011601
જેતપુર10461601
રાજુલા10501601
ઉનાવા12011601
કાલાવડ11351600
તળાજા10501592
ભેસાણ9001591
કડી11111587
વડાલી13501585
બોટાદ11721581
હળવદ12001580
રાજપીપળા13501568
રાજકોટ13101560
સિદ્ધપુર14001554
અમરેલી8501550
થરા(શિહોરી)15121535
ધ્રોલ11001531
હિંમતનગર13001525
વાંકાનેર11001512
વિજાપુર13501508
હારીજ13601501
બગસરા10001500
ચોટીલા12001500
લખતર13501491
ડીસા14821482
ધ્રાંગધ્રા11501472
વિરમગામ12501469
ધંધુકા10401464
કોડીનાર9581460
ધારી10011452
થરા13801450
બોડેલી14001440
હાંદોડ14001440
કલેડિયા14001440
ભાવનગર12001435
મહુવા10801430
મોડાસર14201430
દસાડા-પાટડી13501426
વિસાવદર11401426
ઉના10101330
જંબુસર(કાવી)12201300
જંબુસર12001280