IAS-GAS બાદ હવે પોલીસ વિભાગમાં મોટો ફેરફાર, 48 PSIની ગાંધીનગર IBમાં બદલી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગુજરાત સરકાર દ્વારા IAS અને GAS અધિકારીઓની બદલી બાદ હવે પોલીસ વિભાગમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 48 PSIની ગાંધીનગર ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)માં બદલી કરવામાં આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 22 Jul 2026 10:01 AM (IST)Updated: Wed, 22 Jul 2026 10:01 AM (IST)
ias-gas-transfers-gujarat-48-psi-transferred-to-gandhinagar-intelligence-bureau-full-list

 Gujarat PSI Transfer: ગુજરાતમાં વહીવટી અને પોલીસ તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે 28 આઈએએસ અને 13 જીએએસ કેડરના અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર બાદ, મોડી સાંજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 48 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ગાંધીનગર સ્થિત ઇન્ટેલિજેન્સ બ્યુરોમાં બદલી કરી દેવાઇ છે.

GAS-IASની બદલીઓ સાથે પોલીસ તંત્રમાં ફેરફાર

ગુજરાતમાં વહીવટી તંત્રમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના 13 અધિકારીઓની બદલી અને નવી નિમણૂક કરાઈ. ઉપરાંત 28 આઈએએસ અધિકારીઓને બદલીના આદેશો આપ્યા છે. જુનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પદેથી પ્રભવ જોશીની બે મહિનામાં જ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. તેમને જીઆઈડીસીના જોઇન્ટ એમડી તરીકે મૂકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ તરીકે ફરજ બજાવતા આઈ. આર. વાળાને જૂનાગઢ મનપાના નવા મ્યુ. કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે. વહીવટી તંત્રની સાથે સાથે પોલીસ વિભાગમાં પણ મોટો ફેરફાર કરાયો છે.

48 પીએસઆઈની બદલીનું લિસ્ટ

ક્રમ PSIનું નામ
હાલની ફરજનું સ્થળ
1 ધરીયા પ્રદિપસિંહ દશરથસિંહ વડોદરા શહેર
2 રમલાવત પ્રકાશસિંહ ભેરવસિંહ સુરેન્દ્રનગર
3 મુજી ગણેશભાઈ કરશનભાઈ આણંદ
4 ઝાલા નીતિરાજસિંહ સુખદેવસિંહ ખેડા
5 ઝાલા પ્રીતીબેન સુનીલસિંહ
સી.આઈ.ડી. ક્રાઈમ (ANTF)
6 ગઢવી ચેતનકુમાર શંકરદાન પૂર્વ કચ્છ-ગાંધીધામ
7 જોશી ધારાબેન જિતેન્દ્રભાઈ રાજકોટ શહેર
8 પટેલ પુષ્પાબેન ભાવેશભાઈ
સી.આઈ.ડી. ક્રાઈમ
9 ખાચર મહેશભાઈ આપાભાઈ
સી.આઈ.ડી. ક્રાઈમ
10 ભગોરા નરેન્દ્રસિંહ ધનસિંહ પંચમહાલ
11 દેસાઈ સંગીતાબેન તેજાભાઈ
સી.આઈ.ડી. ક્રાઈમ
12 આહિર મહેન્દ્ર જયદ્રથ પૂર્વ કચ્છ-ગાંધીધામ
13 દેસાઈ ભાનુબેન સાગરભાઈ
સી.આઈ.ડી. ક્રાઈમ
14 કોઠીવાર સંજય દિનેશભાઈ રાજકોટ શહેર
15 વાળા તારાબા બહાદુરભાઈ અમદાવાદ શહેર
16 ચૌધરી શીતલ ડાહ્યાભાઈ ગાંધીનગર
17 રાઠોડ દિલીપસિંહ ઘનશ્યામસિંહ જામનગર
18 ચૌધરી હસમુભાઈ ખેયરભાઈ વડોદરા શહેર
19 રાજપૂત યોગેશસિંગ હરીશ્ચંદ્રસિંગ પરે.વડોદરા
20 ખેર રવિકાન્તા બચુભાઈ જુનાગઢ
21 સાંગાણી સરોજબાલા અમૃતલાલ જુનાગઢ
22 જોશી નિલેષકુમાર પ્રતાપસિંહ જામનગર
23 ઠાકુર નરેન્દ્રસિંહ પ્રેમપાલસિંહ જામનગર
24 દવે મીરાબેન વિરલકુમાર જામનગર
25 ખલીફા રહમતુલ્લા ખમુ જામનગર
26 વડાલીયા હિતેનકુમાર ભગવાનજીભાઈ જામનગર
27 રાઠોડ વર્ધમાનસિંહ રણજીતસિંહ જી.પી.એ. કરાઈ
28 સોલંકી વિજયાલક્ષ્મી મણિભાઈ દેવભૂમિ દ્વારકા
29 શુક્લ વિનોદભાઈ રામજીભાઈ દેવભૂમિ દ્વારકા
30 સોલંકી જિજ્ઞાસાબેન ભીમસીભાઈ જુનાગઢ
31 માઢક કાજલ કિશોરકુમાર બોટાદ
32 ચૌધરી જશીબેન લક્ષ્મણભાઈ પાટણ
33 ખગડા લલીતા ભોજાભાઈ સુરેન્દ્રનગર
34 દેસાઈ હાર્દિકકુમાર પ્રભાતભાઈ બનાસકાંઠા
35 રાઠોડ રાજેશકુમાર કડવાભાઈ અરવલ્લી
36 બાામણીયા નટવરભાઈ મગનભાઈ અરવલ્લી
37 જાડેજા સરદારસિંહ રાજેન્દ્રસિંહ પોરબંદર
38 જાડેજા જયેન્દ્રસિંહ લાલુભા પોરબંદર
39 પટેલ જિગ્નેશકુમાર દેવજીભાઈ સાબરકાંઠા
40 દેવરે સંજયભાઈ મધુકરભાઈ ગીર સોમનાથ
41 ઝાલા હર્ષરાજસિંહ સિદ્ધરાજસિંહ અમદાવાદ ગ્રામ્ય
42 ઝાલા રામજીભાઈ રણધીર દેવભૂમિ દ્વારકા
43 પટેલ ઈશ્વરભાઈ ધુળાભાઈ (પટેલીયા) વડોદરા શહેર
44 મેવાડા અવિનાશ પરબતભાઈ મોરબી
45 અઘેરા કલ્પનાબેન નાનજીભાઈ પોરબંદર
46 ઝાલા સિદ્ધરાજસિંહ અશોકસિંહ અમદાવાદ શહેર
47 સ્વામી ગૌતમ સવજીભાઈ સુરત શહેર
48 રાઠોડ મીનાબા નટુભા
સી.આઈ.ડી. ક્રાઈમ