મહેસૂલ વિભાગમાં મોટાપાયે ફેરબદલ: 86 મામલતદારની બદલી, 3 નાયબ મામલતદારને બઢતી અને 8 અધિકારીઓને નવી જવાબદારી

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી કાર્યક્ષમતા અને પારદર્શિતા વધારવા 25 નવેમ્બર 2026ના રોજ મોટા પાયે બદલી અને બઢતીના આદેશ આપ્યા છે. આમાં 86 મામલતદારોની બદલી, 3 નાયબ મામલતદારોને બઢતી અને 8 ગુજરાત વહીવટી સેવાના અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 26 Nov 2026 08:45 AM (IST)Updated: Thu, 26 Nov 2026 08:45 AM (IST)
gujarat-revenue-department-transfer-86-mamlatdar-3-promotion-8-gas-officers-new-posting

Gujarat Mamlatdar Transfer: રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વાપા વહીવટી કામગીરીને વધુ વેગવાન બનાવવા અને કામગીરીમાં વધુ પારદર્શિતા આવે તે હેતુથી 25 નવેમ્બર 2026ના રોજ એકસાથે બે મહત્વપૂર્ણ બદલી અને બઢતીના આદેશ આપ્યા છે. આ આદેશ મુજબ. 86 મામલતદાર (ક્લાસ-2)ની બદલી, 3 નાયબ મામલતદારોની મામલતદાર તરીકે બઢતી અને 8 જેટલા ગુજરાત વહીવટી સેવાના જુનિયર સ્કેલ વર્ગ 1 ના અધિકારીઓને નવી જવાબદારી સોંપવામાં આવી છે.

8 GAS અધિકારીઓને નવી જવાબદારી

આ વહીવટી ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે, રાજ્યમાં વહીવટી તંત્ર સુવ્યવસ્થિત રીતે ચાલે અને લાંબો સમય સૂધી ફરજની બજવણી કરી રહેલાં 3 નાયબ મામલતદારને બઢતી આપી મામલતદાર તરીકે નવી જગ્યાએ નિમણૂક અપાઈ છે. ગુજરાત વહીવટી સેવાના વર્ગ 1ના 8 અધિકારીઓને નવી જગ્યાએ બદલી કરીને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

86 મામલતદારની બદલીની યાદી

ક્રમ અધિકારીનું નામ હાલની નિમણૂંક નવી નિમણૂંક
૧ રાજેશકુમાર જે. કનુડાવાલા બેચરાજી, મહેસાણા અરવલ્લી
૨ મીનલબેન વિષ્ણુભાઈ પટેલ અરવલ્લી અસારવા, અમદાવાદ
૩ જિતેન્દ્રકુમાર એસ. દેસાઈ અસારવા, અમદાવાદ કામરેજ, સુરત
૪ એચ. એમ. અમીન પાટડી-દસાડા, સુરેન્દ્રનગર બેચરાજી, મહેસાણા
૫ કુલદીપસિંહ અજીતસિંહ મોડ ગાંધીનગર પાટડી-દસાડા, સુરેન્દ્રનગર
૬ મહેશકુમાર બી. પાટોળિયા જેતપુર, રાજકોટ જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા
૭ સુરેન્દ્રસિંહ મગનસિંહ રાજપૂત ગાંધીનગર સિદ્ધપુર, પાટણ
૮ સંદીપકુમાર દશરથલાલ પટેલ વીરપુર, મહીસાગર વિસનગર, મહેસાણા
૯ દિનેશકુમાર ફળાજીભાઈ પટેલ વિસનગર, મહેસાણા મહેસાણા ગ્રામ્ય
૧૦ વનરાજસિંહ હરિશ્ચંદ્રસિંહ બારડ પંચમહાલ ઝાલોદ, દાહોદ
૧૧ શૈલેષભાઈ એમ. પરમાર ઝાલોદ, દાહોદ વીરપુર, મહીસાગર
૧૨ સ્મૃતિ માનસિંહ ગોહિલ વડોદરા નેત્રંગ, ભરૂચ
૧૩ વિરાજસિંહ દિલીપસિંહ સિસોદિયા નસવાડી, છોટાઉદેપુર દેત્રોજ, અમદાવાદ
૧૪ દેવેન્દ્રસિંહ જી. ચાવડા દેત્રોજ, અમદાવાદ જામનગર ગ્રામ્ય
૧૫ મહેન્દ્ર જી. ચાવડા જામનગર ગ્રામ્ય માળિયા-હાટીના, જૂનાગઢ
૧૬ કનુભાઈ ખોડાભાઈ વાળા માળિયા-હાટીના, જૂનાગઢ લીલીયા, અમરેલી
૧૭ જિતેન્દ્રકુમાર કરસનભાઈ ખસીયા તાલાલા, ગીર સોમનાથ ગીર-ગઢડા, ગીર સોમનાથ
૧૮ વનરાજસિંહ ડાહ્યાભાઈ બારીયા ગાંધીનગર બાલાસિનોર, મહીસાગર
૧૯ રાજેશકુમાર વી. વાઘેલા બાલાસિનોર, મહીસાગર આણંદ શહેર
૨૦ ધવલ મધુસૂદન પરમાર ગાંધીનગર મેઘરજ, અરવલ્લી
૨૧ રાજેશકુમાર રત્નાભાઈ દેસાઈ ગાંધીનગર સુરેન્દ્રનગર શહેર
૨૨ શૈલેષકુમાર હરગોવનભાઈ દેસાઈ ગાંધીનગર અમદાવાદ
૨૩ વિશાલ બી. પટેલ ગાંધીનગર માંગરોળ, સુરત
૨૪ હરીપાલસિંહ ભૂપતસિંહ સોલંકી નર્મદા પારડી, વલસાડ
૨૫ હસુભાઈ દલાભાઈ કાકોતર વલસાડ ઉમરગામ, વલસાડ
૨૬ લલિતકુમાર બી. ડાભી ધોળકા, અમદાવાદ મોરબી
૨૭ રશ્મિનકુમાર એસ. ઠાકોર કામરેજ, સુરત ધોળકા, અમદાવાદ
૨૮ પ્રકાશચંદ્ર નરસિંહભાઈ પટેલ બનાસકાંઠા હારીજ, પાટણ
૨૯ મહેન્દ્રસિંહ અશોકસિંહ જાડેજા ગોધરા, પંચમહાલ ડભોઈ, વડોદરા
૩૦ ડી. ડી. ભટ્ટ ગોંડલ, રાજકોટ જૂનાગઢ શહેર
૩૧ વિશાલ ધીરજલાલ ત્રિવેદી અમરેલી ગોંડલ, રાજકોટ
૩૨ ભગીરથસિંહ દિલીપસિંહ ચુડાસમા આણંદ રાજકોટ ગ્રામ્ય
૩૩ કીર્તિકુમાર એચ. મકવાણા રાજકોટ ગ્રામ્ય જોટાણા, મહેસાણા
૩૪ હિતેન્દ્ર વેલાજી પુરોહિત વડનગર, મહેસાણા ગણદેવી, નવસારી
૩૫ વિજયકુમાર સી. પટેલ ખેરગામ, નવસારી ઉચ્છલ, તાપી-વ્યારા
૩૬ જિગ્નેશકુમાર વિષ્ણુપ્રસાદ જાની ભાભર, વાવ-થરાદ માંડલ, અમદાવાદ
૩૭ વી. જી. રાવલ માંડલ, અમદાવાદ ધરણીધર, વાવ-થરાદ
૩૮ સુનીલકુમાર ગોવિંદભાઈ મહેતા અમદાવાદ ભાભર, વાવ-થરાદ
૩૯ જય લીલારામ રાજવધા સુરેન્દ્રનગર કાલાવડ, જામનગર
૪૦ મયુર ઝેડ. વરિયા આમોદ, ભરૂચ હાંસોટ, ભરૂચ
૪૧ શુભાંગિનીક્રિસ્ટિના સી. બેન્જામિન અમદાવાદ આમોદ, ભરૂચ
૪૨ યોગેશકુમાર મુકેશભાઈ પટેલ રાહ, વાવ-થરાદ વિજાપુર, મહેસાણા
૪૩ અતુલસિંહ પી. ભાટી વિજાપુર, મહેસાણા ગાંધીનગર
૪૪ ચંદ્રેશ નાનજીભાઈ પોરાધિયા અમદાવાદ રાહ, વાવ-થરાદ
૪૫ અશ્વિનકુમાર ખાટાભાઈ બારૈયા જૂનાગઢ નડિયાદ શહેર, ખેડા
૪૬ હરેશકુમાર ભાનુશંકર પુરોહિત રાજુલા, અમરેલી તાલાલા, ગીર સોમનાથ
૪૭ સંદીપ ઘનશ્યામભાઈ મિસ્ત્રી નડિયાદ, ખેડા ગોધરા, પંચમહાલ
૪૮ નિમેષકુમાર પી. પારેખ ઉમરેઠ, આણંદ ખેડા
૪૯ વિશાલભાઈ અંબાલાલ મકવાણા ગાંધીનગર ચોર્યાસી, સુરત
૫૦ અંકુર મનસુખભાઈ લાડાણી પોરબંદર જૂનાગઢ
૫૧ રાજેન્દ્રકુમાર ખુશાલભાઈ યાદવ વડોદરા શહેર કઠલાલ, ખેડા
૫૨ મીનાબેન જી. પટેલ વડોદરા માંડવી, સુરત
૫૩ બિપિનકુમાર ચંદુલાલ બારોટ દાંતા, બનાસકાંઠા સાબરકાંઠા
૫૪ મહાવીરસિંહ રમણસિંહ સોલંકી સાબરકાંઠા દાંતા, બનાસકાંઠા
૫૫ અશ્વિનકુમાર સેવંતીલાલ દોશી જામનગર રાજકોટ
૫૬ સી. બી. પરમાર પંચમહાલ ઉમરેઠ, આણંદ
૫૭ શક્તિસિંહ અશોકસિંહ ઝાલા ભાવનગર વિંછીયા, રાજકોટ
૫૮ હરેશકુમાર એમ. પટેલ ગાંધીનગર વેજલપુર, અમદાવાદ
૫૯ માધવી બી. પટેલ બનાસકાંઠા ઉધના, સુરત
૬૦ સનદ અર્જુનભાઈ રાઠવા સુરત અડાજણ, સુરત
૬૧ આઈ. જી. ઝાલા પોરબંદર ગાંધીનગર
૬૨ જ્યોતિકાબેન ખેમાભાઈ પરમાર અમદાવાદ અમદાવાદ
૬૩ હેતલબા કે. ચાવડા અમદાવાદ મહેસાણા શહેર
૬૪ અરવિંદ અર્જણભાઈ રાઠોડ રાજકોટ રાજકોટ શહેર
૬૫ કિરીટસિંહ રણજીતસિંહ વાઘેલા ગાંધીનગર જામનગર શહેર
૬૬ ફાલ્ગુનીબેન ગુલાબભાઈ પટેલ નવસારી નાના પોંછા, વલસાડ
૬૭ હરેશ બી. વાડા લીલીયા, અમરેલી મોરબી
૬૮ વિજયકુમાર રમણલાલ પરમાર કવાંટ, છોટાઉદેપુર વડોદરા
૬૯ મિહિર અનિલભાઈ શાહ દાહોદ ધાનપુર, દાહોદ
૭૦ પ્રિયલ સુખદેવભાઈ દેસાઈ પાલનપુર, બનાસકાંઠા માણસા, ગાંધીનગર
૭૧ અરવિંદકુમાર મોહનલાલ જોશી માણસા, ગાંધીનગર ગાંધીનગર
૭૨ વિજયદાન મોડજી ગઢવી ચાણસ્મા, પાટણ કલોલ, ગાંધીનગર
૭૩ નવીનચંદ્ર જીવાભાઈ નાઈ કલોલ ગ્રામ્ય, ગાંધીનગર પાલનપુર, બનાસકાંઠા
૭૪ જયેશભાઈ જે. તળપદા તારાપુર, આણંદ મહુધા, ખેડા
૭૫ અખિલભાઈ અમરાભાઈ દેસાઈ કોઠંબા, મહીસાગર સાણંદ, અમદાવાદ
૭૬ ચંદ્રકાંત એલ. સુતરિયા સાણંદ, અમદાવાદ વડોદરા શહેર
૭૭ મિતેશ સુરેશભાઈ કનેજિયા કડવાલ, છોટાઉદેપુર ગાંધીનગર
૭૮ મહેશ ડી. ગોહેલ ગાંધીનગર ગાંધીનગર
૭૯ પ્રણવકુમાર ભરતભાઈ પુરોહિત અમદાવાદ ધોલેરા, અમદાવાદ
૮૦ દીપિકા શ્યામજીભાઈ રોજ ગણદેવી, નવસારી ખેરગામ, નવસારી
૮૧ હેમા નાગજીભાઈ દેસાઈ છોટાઉદેપુર તારાપુર, આણંદ
૮૨ નવીનકુમાર જયંતિલાલ ગોમતીવાલ ધાનપુર, દાહોદ રાધનપુર, પાટણ
૮૩ પ્રફુલચંદ્ર નરભેરામ ગૌર ટંકારા, મોરબી મુંદ્રા, કચ્છ
૮૪ કલ્પનાબેન એસ. ગોંડિયા મુંદ્રા, કચ્છ ટંકારા, મોરબી
૮૫ એચ. એસ. ગોહિલ છોટાઉદેપુર વડોદરા ગ્રામ્ય
૮૬ પરેશકુમાર વસંતભાઈ યાદવ વડોદરા-ગ્રામ્ય સાવલી, વડોદરા

જુનિયર સ્કેલના 8 અધિકારીઓની બદલી

અધિકારીનું નામ હાલની નિમણૂંક નવી નિમણૂંક
વંદના એચ. પરમાર નિમણૂંકની પ્રતીક્ષામાં ગાંધીનગર
હિરલબેન બી. ભાલાળા સુરત સુરત
પાર્થ એચ. તલસાણીયા વડોદરા વડોદરા
એચ. એન. રાવલ પાટણ મહેસાણા
હંસરાજસિંહ જે. ગોહિલ મોરબી મોરબી
નિલક્ષ એચ. મકવાણા છોટાઉદેપુર છોટાઉદેપુર
મૃણાલદેવી એ. ગોહિલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર
હર્ષદીપ કે. આચાર્ય રાજકોટ ગ્રામ્ય જામનગર શહેર

3 નાયબ મામલતદારને બઢતી

નાયબ મામલતદારનું નામ હાલનો જિલ્લો નિમણૂંકનું સ્થળ
નિલેશ એ. ખરાડી અરવલ્લી વડનગર, મહેસાણા
અર્પણ એસ. ચાવડા અરવલ્લી સાબરકાંઠા
નરેન્દ્ર એન. ચૌધરી વડોદરા નસવાડી, છોટાઉદેપુર