Gujarat Budget 2024 Live Updates: નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરી રહ્યાં છે. એક જ નંબર 112 ઉપર પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રિયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચે તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જનરક્ષક યોજના શરૂ કરવાની જાહેરાત કરાઈ છે
By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 02 Feb 2024 12:39 PM (IST)Updated: Fri, 02 Feb 2024 01:33 PM (IST)
