Amreli Market Yard Bhav Today (October 21, 2026) | અમરેલી માર્કેટ યાર્ડ ના ભાવ: અમરેલી APMCમાં આજે સોયાબીન અને કપાસની સારી આવક જોવા મળી હતી. જ્યારે રજકાના બી અને કાળા તલના સારા ભાવ બોલાયા હતા. રજકાનું બી રૂ.6000 અને કાળા તલના ભાવ રૂ.4215 સુધી રહ્યાં હતા. આજે 21 ઓક્ટોબર 2026ના રોજ અમરેલી યાર્ડમાં આજે સૌથી વધુ આવક સોયાબીનની જોવા મળી હતી. સોયાબીનની કુલ 8012 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં નીચો ભાવ રૂ.960, ઊંચો ભાવ રૂ.1500 રહ્યો હતો. કપાસની 1188 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેનો નીચો ભાવ રૂ.1090, ઊંચો ભાવ રૂ.1975 બોલાયો હતો.
ઘઉં ટુકડાની 554 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં નીચો ભાવ રૂ.500, ઊંચો ભાવ રૂ.725 રહ્યો હતો. ઘઉં લોકવનની 53 ક્વિન્ટલ આવક સામે નીચો ભાવ રૂ.545, ઊંચો ભાવ રૂ.590 રહ્યો હતો. જીરૂની 39 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. જીરૂનો નીચો ભાવ રૂ.3100, ઊંચો ભાવ રૂ.5100 રહ્યો હતો.
આ પણ વાંચો
મોટી શીંગની 366 ક્વિન્ટલ (1045 ગુણી) આવક થઈ હતી, જેમાં નીચો ભાવ રૂ.1200, ઊંચો ભાવ રૂ.1615 બોલાયો હતો. કાળા તલની 850 ક્વિન્ટલ આવક સામે નીચો ભાવ રૂ.2500 અને ઊંચો ભાવ રૂ.4215 સુધી પહોંચ્યો હતો. સફેદ તલની 672 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં નીચો ભાવ રૂ.2680, ઊંચો ભાવ રૂ.3790 અને સરેરાશ ભાવ રૂ.3141 નોંધાયો હતો.
અમરેલી માર્કેટ યાર્ડ ના ભાવ (21 ઓક્ટોબર 2026) | Amreli Market Yard Bhav Today
| અમરેલી માર્કેટીંગ યાર્ડ ભાવ | |||
| તારીખઃ 21 ઓક્ટોબર 2026 | |||
| 20 કિલોના ભાવ (એક મણ) | |||
| જણસીનું નામ | નીચા ભાવ | ઉંચા ભાવ | આવક (ક્વીન્ટલ) |
| ગીરનાર શીંગ | 1045 | 1605 | 882 |
| શિંગ મોટી | 1200 | 1615 | 366 |
| શિંગદાણા ફાડા | 1415 | 1660 | 1 |
| તલ સફેદ | 2680 | 3790 | 672 |
| તલ કાળા | 2500 | 4215 | 850 |
| બાજરો | 335 | 515 | 8 |
| જુવાર | 1020 | 1440 | 9 |
| ઘઉં બન્સી | 565 | 565 | 1 |
| ઘઉં ટુકડા | 500 | 725 | 554 |
| ઘઉં લોકવન | 545 | 590 | 53 |
| અડદ | 1200 | 2115 | 18 |
| ચણા | 1050 | 1450 | 99 |
| સફેદ ચણા | 1450 | 1450 | 4 |
| છોલે ચણા | 1700 | 2010 | 8 |
| તુવેર | 1150 | 1890 | 4 |
| કપાસ | 1090 | 1975 | 1188 |
| એરંડા | 1400 | 1570 | 3 |
| જીરું | 3100 | 5100 | 39 |
| ધાણી | 2500 | 3340 | 4 |
| સોયાબીન | 960 | 1500 | 8012 |
| રજકાનું બી | 4500 | 6000 | 1 |
અમરેલી માર્કેટ યાર્ડ શાકભાજી બજાર ભાવ (21 ઓક્ટોબર 2026) | APMC Amreli Vegetable Rates Today
| અમરેલી માર્કેટીંગ યાર્ડ ભાવ | ||
| તારીખઃ 21 ઓક્ટોબર 2026 | ||
| 20 કિલોના ભાવ (એક મણ) | ||
| શાકભાજીના નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
| બટાટા | 130 | 270 |
| રીંગણા | 150 | 400 |
| ફ્લાવર | 220 | 320 |
| કોબીઝ | 150 | 200 |
| શક્કરીયા | 600 | 800 |
| ટમેટા | 300 | 360 |
| સુરણ | 950 | 1030 |
| ગાજર | 500 | 600 |
| દુધી | 140 | 200 |
| કારેલા | 400 | 500 |
| ગલકા | 320 | 430 |
| મૂળા | 160 | 210 |
| કાકડી | 400 | 700 |
| ગુવાર | 600 | 1200 |
| વાલોળ | 700 | 830 |
| વટાણા | 2600 | 2800 |
| ચોળા લીલા | 300 | 400 |
| તુરીયા | 500 | 600 |
| વાલ | 1000 | 1100 |
| ચીભડા | 520 | 780 |
| ભીંડો | 500 | 600 |
| હળદર લીલી | 1030 | 1220 |
| આદુ | 1200 | 1300 |
| કોથમીર | 600 | 1000 |
| મેથીભાજી | 1200 | 1300 |
| ફુદીનો | 900 | 1000 |
| ટીંડોરા | 400 | 500 |
| બીટ | 580 | 680 |
| લીલી તુવેર | 600 | 700 |
| સરગવો | 1200 | 1300 |
| લીમડો મીઠો | 150 | 190 |
| મરચાં લીલા | 500 | 1000 |
| મરચા લાલ | 300 | 550 |
| ડુંગળી લીલી | 320 | 430 |
| ડુંગળી સુકી | 700 | 900 |
| લસણ લીલું | 1400 | 2200 |
| લસણ સુકુ | 1500 | 2380 |
| પાલક | 550 | 680 |
| લીંબુ | 1600 | 2000 |
| મકાઇ | 250 | 350 |
