Gujarati Breaking News Live Updates (આજના તાજા સમાચાર): વિરમગામ તાલુકાના ઝેઝરા ગામમાં ભરવાડ અને કોળી પટેલ સમાજ વચ્ચે ઘર્ષણ થયું હતું. એક વર્ષ પહેલાં ભરવાડ સમાજની યુવતીને ભગાડી જનાર કોળી પટેલ સમાજનો યુવક ગામમાં પરત ફરતા સશસ્ત્ર ધીંગાણું થયું હતું. જેમાં યુવતીના પિતાનું મોત નિપજ્યું છે.
By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 10 Jun 2024 06:17 AM (IST)Updated: Mon 10 Jun 2024 06:17 AM (IST)